Home » India » Delhi » લોકસભા ચૂંટણીમાં VVPATનો ઉપયોગ ત્રણ ગણો વધશે, કેન્દ્ર અને ચૂંટણી પંચ પાસે SCએ જવાબ માગ્યો

News timeline

Bhuj
16 mins ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
20 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
1 hour ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
2 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
2 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
3 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
4 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
5 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

Headline News
7 hours ago

મરાઠી ફિલ્મોના નિર્માતાએ ગણપતિ મંદિરમાં કરી આત્મહત્યા

લોકસભા ચૂંટણીમાં VVPATનો ઉપયોગ ત્રણ ગણો વધશે, કેન્દ્ર અને ચૂંટણી પંચ પાસે SCએ જવાબ માગ્યો

નવી દિલ્હી : આ વર્ષે થનારી લોકસભા ચૂંટણીને લઈને સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરાઈ હતી. જેમાં ચૂંટણી આયોગને નિર્દેશ આપવામાં આવ્યા કે તે EVM દ્વારા વોટ મેળવવા VVPATની  સંખ્યા 10 ટકાથી વધારીને 30 ટકા કરે. સુપ્રીમ કોર્ટે સોમવારે આ અરજીના સંબંધમાં કેન્દ્ર સરકાર અને ભારતીય ઈલેક્શન કમિશન પાસે જવાબ માગ્યો છે. 

આ વર્ષે કેન્દ્ર સરકાર પાંચ વર્ષ પૂરા કરી રહી છે. આના કારણે લોકસભા ચૂંટણીની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે. મેથી પહેલા ચૂંટણી થવાની પૂર્ણ સંભાવના છે. ચૂંટણી પંચ આની સમગ્ર તૈયારીઓમાં લાગેલા છે જ્યારે ગત લોકસભા ચૂંટણી અને તે બાદ થયેલા કેટલાક રાજ્યોના વિધાનસભા ચૂંટણીમાં EVM સાથે છેડછાડના આરોપ લાગ્યા એટલે VVPAT મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કેટલાક મતદાન કેન્દ્રો પર જ ઉપયોગ કરેલા VVPAT બાદ વિભિન્ન દળોએ તેની સંખ્યા વધારવાની માગ કરી હતી.