Home » India » Delhi » લોકસભામાં રજૂ થયુ સર્વર્ણોને આર્થિક અનામત આપવા માટેનુ બિલ

News timeline

India
13 mins ago

દેશનું બીજુ ડિફેન્સ ‘ઇનોવેટિવ હબ’ નાશિકમાં ઉભુ કરાશે

Bhuj
36 mins ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
40 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
2 hours ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
3 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
3 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
4 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
5 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
6 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
6 hours ago

આપનો આજનો દિવસ

લોકસભામાં રજૂ થયુ સર્વર્ણોને આર્થિક અનામત આપવા માટેનુ બિલ

નવી દિલ્હી : મોદી સરકારનુ સર્વણોને આર્થિક આધાર પર 10 ટકા અનામત આપવા માટેનુ બિલ લોકસભામાં રજૂ કરી દેવાયુ છે.

આ બીલ પર સાંજે 5 વાગ્યે સંસદમાં ચર્ચા થશે.એ પહેલા સરકાર બિલના સમર્થનમાં તમામ પાર્ટીઓ આવે તેવા પ્રયાસ કરી રહી છે.આ બિલ પાસ થઈ શકે તે માટે રાજ્યસભાની કાર્યવાહી એક દિવસ માટે લંબાવવામાં આવી છે.

કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ આ નિર્ણયને રાજકીય ગણાવ્યો છે.જોકે કોંગ્રેસ અને બસપા બિલને સમર્થન આપવાનુ કહી ચુક્યા છે.લોકસભામાં આ બિલ અંગે રાજકીય પક્ષો કયા પ્રકારના અભિપ્રાય આપે છે તે જોવુ રસપ્રદ હશે.