Home » India » Delhi » રાફેલ ડીલની તપાસ ના થાય તે માટે આલોક વર્માને મોદી સરકારે હટાવ્યા હતા

News timeline

India
10 mins ago

દેશનું બીજુ ડિફેન્સ ‘ઇનોવેટિવ હબ’ નાશિકમાં ઉભુ કરાશે

Bhuj
33 mins ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
37 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
2 hours ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
3 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
3 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
4 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
5 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
6 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
6 hours ago

આપનો આજનો દિવસ

રાફેલ ડીલની તપાસ ના થાય તે માટે આલોક વર્માને મોદી સરકારે હટાવ્યા હતા

નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ ડીલનો મુદ્દો ફરી એક વખત ઉઠાવ્યો છે.

રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરતા કહ્યુ હતુ કે સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્મા રાફેલ ડીલની તપાસ કરવા માંગતા હતા.જેના કારણે મોદી સરકારે તેમને અડધી રાતે રજા પર મોકલી દેવાનો ઓર્ડર કર્યો હતો.

રાહુલ ગાંધીએ મોદીને ટાર્ગેટ કરીને કહ્યુ હતુ કે નરેન્દ્ર મોદી રાફેલ સોદાના સવાલોથી બચી નહી શકે.દેશની 100 ટકા જનતા આ મુદ્દે મોદીનો જવાબ માગે છે.