Home » Headline News » અદાણી, અનિલ અંબાણી સહિતની કંપનીઓના MOU રદ કરશે રાજસ્થાન સરકાર

News timeline

Bollywood
4 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
1 hour ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
2 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
2 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
3 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
4 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
5 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

Headline News
7 hours ago

મરાઠી ફિલ્મોના નિર્માતાએ ગણપતિ મંદિરમાં કરી આત્મહત્યા

India
7 hours ago

ડાન્સબાર બાબતમાં કડક નિયમો બનાવવામાં આવશે:મુખ્ય પ્રધાન ફડણવીસ

અદાણી, અનિલ અંબાણી સહિતની કંપનીઓના MOU રદ કરશે રાજસ્થાન સરકાર

જયપુર : રોકાણમાં રસ નહી દાખવનાર ઉદ્યોગપતિઓના 200થી વધારે એમઓયુ રાજસ્થાનની નવી કોંગ્રેસ સરકારે રદ કરવાનો નિર્ણય લીધો  છે.જેમાં અનિલ અંબાણી અને ગૌતમ અદાણીની કંપનીઓનો પણ સમાવેશ થાય છે.

વસુંધરા રાજે સરકારે 2015માં યોજેલી ઈન્વેસ્ટર સમિટમાં 407 એમઓયુ થયા હતા અને 3.37 લાખ કરોડના રોકાણનો વાયદો થયો હતો.

જોકે ઉદ્યોગમંત્રી પરસાદીલાલ મીણાના કહેવા પ્રમાણે એ પછી માત્ર 124 એમઓયુ પર કામ થયુ હતુ.જેમાંથી 12000 કરોડનુ રોકાણ રાજસ્થાનમાં આવ્યુ હતુ.જોકે મોટી કંપનીઓએ કામ શુ નથી કર્યુ અને તેમને એમઓયુ રદ કરવા નોટિસ અપાશે.

જે કંપનીઓએ એમઓયુ સાઈન કર્યા હતા તેમને સરકાર જમીન અને ટેક્સમાં રાહત આપવાની હતી.જે એમઓયુ થયા હતા તૈ પૈકીના મોટાભાગના પર્યટન, ખાણ ખનીજ અને મેડિકલ જેવા સેકટરમાં હતા.