Home » India » Bangalore » વર્ષના અંત સુધીમાં તૈયાર થઈ જશે દુનિયાની સૌથી લાંબી રોહતાંગ ટનલ

News timeline

Bollywood
3 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
1 hour ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
2 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
2 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
3 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
4 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
5 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

Headline News
7 hours ago

મરાઠી ફિલ્મોના નિર્માતાએ ગણપતિ મંદિરમાં કરી આત્મહત્યા

India
7 hours ago

ડાન્સબાર બાબતમાં કડક નિયમો બનાવવામાં આવશે:મુખ્ય પ્રધાન ફડણવીસ

વર્ષના અંત સુધીમાં તૈયાર થઈ જશે દુનિયાની સૌથી લાંબી રોહતાંગ ટનલ

નવી દિલ્હી : સમુદ્ર સપાટીથી સાડા અગિયાર હજાર ફૂટ ઉંચાઈએ બની રહેલી વિશ્વની સૌથી લાંબી રોહતાંગ સુરંગ આ વર્ષના અંત સુધીમાં વાહન વ્યવહાર માટે ખુલ્લી મુકાશે.ડિસેમ્બર 2019માં તેનુ ઉદ્ઘાટન થઈ શકે છે.

પીરપંજાલની પહાડીઓને કોતરીને બનાવવામાં આવી રહેલી સુરંગ 8.8 કિલોમીટર લાંબી હશે.સુરંગનુ નિર્માણ અંતિમ તબક્કામાં છે.માત્ર લાહોલ સ્પિતી ખીણના લોકો માટે જ નહી પણ ભારતીય સેના માટે પણ સુરંગ ગેમ ચેન્જર સાબીત થશે.

જોકે સુરંગનુ નિર્માણ કાર્ય પાંચ વર્ષ પહેલા પુરુ કરવાનુ લક્ષ્ય હતુ પણ તેમાં વિલંબથી ખર્ચ પણ 1400 કરોડથી ધીને 4000 કરોડ રુપિયા પર પહોંચ્યો છે.ટનલનુ કામ સેનાના સંગઠન બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનની દેખરેખ હેઠળ ખાનગી કંપની કરી રહી છે.

સુરંગના કામમાં સૌથી મોટુ વિઘ્ન સુરંગની ઉપરની તરફથી પસાર થઈ રહેલા સેરી નાળાનુ છે.આ નાળામાં વહેતુ પાણી લીક થઈને સુરંગમાં આવી રહ્યુ છે.જેને રોકવા માટે ઈજનેરો ઝઝૂમી રહ્યા છે.જો આ પાણી લીક ના થતુ હોત તો સુરંગનુ નિર્માણ પાંચ વર્ષ પહેલા પુરુ થઈ ગયુ હતુ.