Home » India » Delhi » રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને IT વિભાગ દ્વારા 100 કરોડની નોટિસ

News timeline

Breaking News
1 min ago

કોંગ્રેસના ગઢમાં ગાબડું – રાજુલા તાલુકા પંચાયત આંચકી લેતો ભાજપ

India
39 mins ago

દેશનું બીજુ ડિફેન્સ ‘ઇનોવેટિવ હબ’ નાશિકમાં ઉભુ કરાશે

Bhuj
1 hour ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
1 hour ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
2 hours ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
3 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
3 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
4 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
5 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
6 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
6 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
6 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને IT વિભાગ દ્વારા 100 કરોડની નોટિસ

નવી દિલ્હી : નેશનલ હેરાલ્ડના મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમના માતા તથા યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધીને આઈટી વિભાગે 100 કરોડની નોટિસ ફટકારી છે.

એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ પોતાની આવક ઓછી દર્શાવી છે.જે બદલ આઈટી વિભાગે 100 કરોડ રુપિયા આપવાના નીકળતા હોવાનુ કહીને નોટીસ ફટકારી છે.

ઉલ્લેખનીય છે કે નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા અને રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે એફિડેવિટ ફાઈલ કરવા માટે કહ્યુ છે.આ માટે તેમને એક સપ્તાહનો સમય અપાયો છે.

સમગ્ર મામલો સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ નીચલી કોર્ટમાં કરેલી ફરિયાદના પગલે ચગ્યો હતો.જેમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પર સ્વામીએ માત્ર 50 લાખ રુપિયા ચુકવીને કોંગ્રેસની માલિકીવાળા એસોસિયેટેડ જર્નલના અખબાર નેશનલ હેરાલ્ડના 90 કરોડ રુપિયા વસુલ કરવાનો અધિકાર મેળવ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો.