Home » India » Delhi » આતંકવાદીઓને ઢાળી દેનારા કીર્તિ ચક્ર વિજેતા લેફટનન્ટ કર્નલ પર જાહેરમાં હુમલો

News timeline

Bhuj
7 mins ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
11 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
1 hour ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
2 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
2 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
3 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
4 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
5 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

Headline News
7 hours ago

મરાઠી ફિલ્મોના નિર્માતાએ ગણપતિ મંદિરમાં કરી આત્મહત્યા

આતંકવાદીઓને ઢાળી દેનારા કીર્તિ ચક્ર વિજેતા લેફટનન્ટ કર્નલ પર જાહેરમાં હુમલો

મુંબઈ : વીરતા માટે કીર્તિ ચક્રથી સન્માનિત સેનાના એક અધિકારી સાથે મારપીટ કરવાની શરમજનક ઘટના મુંબઈમાં બની છે.

આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. મલાડ વિસ્તારમાં 5 જાન્યુઆરીએ ભારતીય સેનાના લેફ્ટેનન્ટ કર્નલ અનૂપ જોસેફ રસ્તાની સાઈડ પર ઉભા રહીને પોતાના માતાની રાહ જોઈ રહ્યા હતા ત્યારે બાઈક પર સવાર ત્રણ યુવકો આવ્યા હતા અને અનૂપને ત્યાંથી હટી જવા માટે કહ્યુ હતુ.

યુવકો સાથે અધિકારીને બોલાચાલી થઈ હતી ત્યારે મોટર સાયકલ પર પાછળ બેઠેલા યુવકે હેલમેટ વડે લેફન્ટન્ટ કર્નલ પર હુમલો કરી દીધો હતો. એ પછી બાકીના યુવકોએ પણ તેમને માર માર્યો હતો. આ દરમિયાન હાજર લોકો તમાશો જોઈ રહ્યા હતા પણ કોઈ બચાવ કરવા વચ્ચે પડ્યુ નહોતુ.

જોસેફને 2012માં કાશ્મીરમાં પોસ્ટિંગ દરમિયાન એક અથડામણમાં ત્રણ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવા બદલ કીર્તિ ચક્ર એનાયત થયો હતો.