Home » India » Delhi » ગરીબોને દસ ટકા અનામત આપવાથી બંધારણનો ભંગ થતો નથી : જેટલી

News timeline

India
24 mins ago

દેશનું બીજુ ડિફેન્સ ‘ઇનોવેટિવ હબ’ નાશિકમાં ઉભુ કરાશે

Bhuj
47 mins ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
52 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
2 hours ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
3 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
3 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
4 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
5 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
6 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
6 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
6 hours ago

આપનો આજનો દિવસ

ગરીબોને દસ ટકા અનામત આપવાથી બંધારણનો ભંગ થતો નથી : જેટલી

નવી દિલ્હી : આર્થિક રીતે નબળા લોકોને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ૧૦ ટકા અનામત આપવાથી બંધારણના મૂળભૂત માળખાનો ભંગ થતો નથી તેમ નાણા પ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું છે. 

જેટલીએ સરકારના આ બિલને સામાન્ય શ્રેણીમાં આવતા ગરીબો માટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય ગણાવ્યો છે. 

જેટલીએ જણાવ્યું હતું કે ઇન્દર સાહનીના કેસમાં જેટલીએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે બંધારણની કલમ ૧૬(૪) મુજબ ૫૦ ટકા અનામતની મર્યાદા માત્ર જાતિ આધારિત અનામતને લાગુ પડે છે. 

નબળા વર્ગના લોકોને અનામત આપવા પાછળનો ઉદ્દેશ ગરીબી દૂર કરવા અને દેશમાં પ્રવ્તી રહેલી આર્થિક અસમાનતાને દૂર કરવાનો છે. જેટલીએ દાવો કર્યો છે કે ભાજપના નેતૃત્ત્વવાળી સરકારના પાંચ વર્ષમાં ભારતીય અર્થતંત્રે સૌથી ઝડપથી વિકાસ કર્યો છે.