Home » India » Delhi » અવસાન પામેલા પોલીસ અધિકારીની પણ યુપી પોલીસે બદલી કરી નાંખી

News timeline

India
20 mins ago

દેશનું બીજુ ડિફેન્સ ‘ઇનોવેટિવ હબ’ નાશિકમાં ઉભુ કરાશે

Bhuj
43 mins ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
48 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
2 hours ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
3 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
3 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
4 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
5 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
6 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
6 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
6 hours ago

આપનો આજનો દિવસ

અવસાન પામેલા પોલીસ અધિકારીની પણ યુપી પોલીસે બદલી કરી નાંખી

નવી દિલ્હી : યુપીના પોલીસ તંત્રમાં મૃત પોલીસ અધિકારીની પણ બદલી કરી દેવાતા પોલીસ તંત્રમાં સૌ કોઈ હેરાન છે. યુપી પોલીસમાં ફરજ બજાવતા ડેપ્યુટી એસપી સત્યનારાયણસિંહનુ કેન્સરની બિમારીથી ડિસેમ્બર મહિનામાં અવસાન થયુ હતુ.

દરમિયાન શુક્રવારે 19 અધિકારીઓની બદલીનુ લિસ્ટ જાહેર કરાયુ હતુ.જેમાં સત્યનારાયણસિંહનુ પણ નામ હતુ.જોકે એ પછી યુપી પોલીસ વડાની ઓફિસમાં દોડધામ થઈ ગઈ હતી.શુક્રવારે મોડી રાતે ડીજીપી ઓફિસે એક ટ્વિટ કરીને આ ભૂલ બદલ માફી માંગી હતી.