Home » India » Delhi » અમિત શાહને ત્રીજી વખત ભાજપના અધ્યક્ષપદે ચૂંટવાની કવાયત શરૂ

News timeline

Bhuj
1 min ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
5 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
1 hour ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
2 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
2 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
3 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
4 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
5 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

Headline News
7 hours ago

મરાઠી ફિલ્મોના નિર્માતાએ ગણપતિ મંદિરમાં કરી આત્મહત્યા

અમિત શાહને ત્રીજી વખત ભાજપના અધ્યક્ષપદે ચૂંટવાની કવાયત શરૂ

નવી દિલ્હી : મિશન 2019ની તૈયારીમાં લાગેલી BJPની બે દિવસીય રાષ્ટ્રીય પરિષદની બેઠક દિલ્હીના રામલીલા મેદાનમાં શરૂ થઈ ચૂકી છે. બેઠકમાં ભાગ લેવા માટે તમામ વરિષ્ઠ નેતા હાજર છે. અમિત શાહના અધ્યક્ષનો કાર્યકાળ આ મહિને પૂરો થવાથી તેમને ત્રીજી વાર આ પદ પર નિયુક્ત કરવાની કવાયત શરૂ પણ થઈ ચૂકી છે. જોકે આવુ કરવા માટે પાર્ટીના સંવિધાનને બદલવાનો પડશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટીના દિગ્ગજ નેતાઓ સહિત 10,000 કાર્યકર્તા હાજર છે. આ બેઠકમાં મોદીનો ચહેરો હશે તો પાર્ટીની કમાન અમિત શાહના હાથોમાંથી લઈને પાર્ટી ચૂંટણી મેદાનમાં ઉતરશે. અમિત શાહના અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ આ મહિને 26 જાન્યુઆરીએ પૂરો થઈ રહ્યો છે.

2014ની લોકસભા ચૂંટણી રાજનાથ સિંહના અધ્યક્ષ તરીકેના કાર્યકાળમાં થઈ હતી. કેન્દ્રની સત્તામાં પ્રચંડ બહુમતથી આવ્યા બાદ રાજનાથ સિંહને મોદી સરકારમાં ગૃહમંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી. જે બાદ પાર્ટીની કમાન અમિત શાહને મળી. શાહે રાજનાથ સિંહના બાકીના કાર્યકાળને પૂરો કર્યો. જે બાદ પહેલી વાર 3 વર્ષના પૂરા કાર્યકાળ માટે તેમને જાન્યુઆરી, 2016માં નીમવામાં આવ્યા. આ રીતે રાજનાથ સિંહના બાકીના કાર્યકાળના 2 વર્ષ અને બીજી વાર મળેલા કાર્યકાળના 3 વર્ષ અમિત શાહના પૂરા થવા જઈ રહ્યા છે.