Home » India » Delhi » ઈંદિરા ગાંધીની ઈમરજન્સીમાંથી શીખે ભાજપ, વર્માને હટાવવાનો નિર્ણય ખોટોઃ સ્વામી

News timeline

Bollywood
2 mins ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
59 mins ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
2 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
2 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
3 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
4 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
5 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
5 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
5 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

Astrology
5 hours ago

આપનો આજનો દિવસ

Headline News
6 hours ago

મરાઠી ફિલ્મોના નિર્માતાએ ગણપતિ મંદિરમાં કરી આત્મહત્યા

India
7 hours ago

ડાન્સબાર બાબતમાં કડક નિયમો બનાવવામાં આવશે:મુખ્ય પ્રધાન ફડણવીસ

ઈંદિરા ગાંધીની ઈમરજન્સીમાંથી શીખે ભાજપ, વર્માને હટાવવાનો નિર્ણય ખોટોઃ સ્વામી

નવી દિલ્હી : સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્માને હટાવવાના નિર્ણય સામે ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પોતાની જ સરકાર સામે મોરચો ખોલ્યો છે.

સ્વામીએ કહ્યુ હતુ કે ઈંદિરા ગાંધીના નિર્ણયોમાંથી શીખવાની જરુર છે.એક અંગ્રેજી અખબારે કરેલી વાતચીતમાં સ્વામીએ પૂર્વ જસ્ટિસ પટનાયકના નિવેદનનો હવાલો આપીને કહ્યુ હતુ કે હું પટનાયકના નિવેદન સાથે 100 ટકા સંમત છું.

ઉલ્લેખનીય છે કે જસ્ટિસ પટનાયકે શુક્રવારે કહ્યુ હતુ કે આલોક વર્મા સામે ભ્રષ્ટાચારનો કોઈ પૂરાવો નહતો.સેન્ટ્રલ વિજિલન્સ કમિશન કહે તે અંતિમ શબ્દ નથી હોતો.સમગ્ર તપાસ સીબીઆઈના સ્પેશ્યલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાની ફરિયાદ પર થઈ છે.મેં મારા રિપોર્ટમાં સ્પષ્ટપણે કહ્યુ છે કે સીવીસીના અહેવાલનુ કોઈ પણ તારણ મારુ નથી.

પટનાયક સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ છે અને એપેક્સ કોર્ટે તેમને સીવીસી પર નજર રાખવા માટે કહ્યુ હતુ.