Home » India » Hyderabad » અસાસુદ્દીન ઔવેસી સામે રાજદ્રોહ કેસ દાખલ

News timeline

Ahmedabad
16 mins ago

પાકિસ્તાનને ગુજરાતની ચૂંટણી સાથે શું લેવા દેવા ? મોદી જુઠ્ઠાણાં ફેલાવે છેઃ હાર્દિક

Cricket
36 mins ago

ટીમ ઈન્ડિયા ૨૦૧૯થી ૨૦૨૩ સુધી ૩૦૬ આંતરરાષ્ટ્રીય મેચો રમશે : BCCI

Football
41 mins ago

કલબ વર્લ્ડ કપમાં રિયલ મેડ્રીડને ટાઈટલ જાળવવાની આશા

Cricket
42 mins ago

પાકિસ્તાનના ક્રિકેટર જમશેદ પર ફિક્સિંગ બદલ એક વર્ષનો પ્રતિબંધ

India
48 mins ago

પુણે-સાતારા રોડ પર કાર અકસ્માતમાં પરિવારના ત્રણ સહિત ચાર જણનાં મૃત્યુ

Breaking News
1 hour ago

હળવદ નજીક જાનને અકસ્માત, વરરાજા અને તેના બહેન-બનેવીનાં મોત

Breaking News
1 hour ago

ચૂંટણીની ફરજ સોંપી અને હાજર નહી થતા ધરપકડનુ વોરંટ

World
2 hours ago

ચીને દોકલામમાં સંયમ સાથે ભારતીય સૈનિકોનો ગેરકાયદેસર પ્રવેશ અટકાવ્યો હતો : વાંગ

World
2 hours ago

ન્યૂયોર્કના સબ-વેમાં આતંકી હુમલો, ચાર ઘાયલ, બાંગ્લાદેશીની ધરપકડ

Bangalore
2 hours ago

ઝારખંડમાં પરણિત યુગલો વચ્ચે યોજાઈઃ ‘કિસિંગ કોમ્પિટિશન’

Ahmedabad
2 hours ago

ચા વાળો વડાપ્રધાન બની શકે છે : દલિતને અમે રાષ્ટ્રપતિ બનાવ્યા -અમિત શાહ

Ahmedabad
2 hours ago

શાળામાં સવારના નાસ્તા પછી ૧૫૦ બાળકીઓને ફૂડપોઈઝનિંગ

અસાસુદ્દીન ઔવેસી સામે રાજદ્રોહ કેસ દાખલ

હૈદરાબાદ  :   એઆઈએમઆઈએમના વડા અને હૈદરાબાદમાંથી સાંસદ અસાસુદ્દીન ઔવેસી સામે એક નિવેદનને લઇને રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આઈએસની સાથે સંબંધ રાખવાની શંકામાં એનઆઈએ દ્વારા પાંચ યુવકોની ધરપકડ કરવામાં આવી હતી. આ યુવાનોને કાયદાકીય મદદ આપવાની ઔવેસીએ ખાતરી આપી હતી.

એલબીનગર ઝોનમાં ડેપ્યુટી પોલીસ કમિશનર તફસીર ઇકબાલે કહ્યું છે કે, આ કેસ એક વ્યક્તિની ફરિયાદના આધાર પર કોર્ટના આદેશ બાદ દાખલ કરવામાં આવ્યો છે. કોર્ટે સરૃરનગર પોલીસને મામલામાં કેસ દાખલ કરવા માટે આદેશ જારી કર્યા છે. આઈપીસીની કલમ ૧૨૪એ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ત્રાસવાદીઓને પકડી પાડવામાં આવ્યા બાદ તેમને મદદ કરવાની ખાતરી ઓવૈસી દ્વારા આપવામાં આવી હતી. ત્રાસવાદીઓને કાયદાકીય મદદ કરવાની વાત કરીને ત્રાસવાદને પ્રોત્સાહન આપવાનો તેમના ઉપર આક્ષેપ કરાયો હતો.