Home » India » Hyderabad » તેલંગણામાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ

News timeline

Ahmedabad
15 hours ago

ગુજરાત વિધાનસભામાં બજેટ દરમિયાન વિપક્ષનો હંગામોઃ હર્ષદ રિબડીયાએ ઉછાળી મગફળી

Delhi
15 hours ago

વાતચીતથી નહીં આવે ઉકેલ, સુપ્રીમ કોર્ટ પાસેથી જ સમાધાન શક્ય

Bangalore
15 hours ago

ઈસરો દ્વારા અગ્નિ-2 મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યુ

Ahmedabad
15 hours ago

ગુજરાતમાં શિક્ષણને આપવામાં આવ્યું સૌથી વધું પ્રાધાન્ય, 27,000 કરોડની ફાળવણી

Gujarat
15 hours ago

‘ઉડાન’ સેવા શરૂ થતા જ ફિયાસ્કો, કેન્સલ થઈ જામનગર-અમદાવાદની ફ્લાઈટ

Gujarat
15 hours ago

મચ્છરોના ત્રાસને કારણે બંધ રખાયુ રાજકોટ માર્કેટ યાર્ડ

Bhuj
16 hours ago

અલ્પેશ ઠાકોરને એક દિવસ માટે વિધાનસભામાંથી સસ્પેન્ડ

Ahmedabad
16 hours ago

ગુજરાત:વર્ષ 2018 માટે 1,83,666 કરોડનું અંદાજપત્ર, કૃષિ યુવા, ઉદ્યોગ અને સ્વાસ્થ્ય લક્ષી બજેટ

Ahmedabad
16 hours ago

ગાયને બચાવવા જતા જીપમા સવાર 3 મુસાફરો થયા કાળનો કોળિયો

Business
16 hours ago

એમેઝોનનો ભારતના ફૂડ રિટેલિંગ બિઝનેસમાં પ્રવેશ

Business
16 hours ago

જાન્યુઆરીમાં SIP રોકાણ એક અબજ ડોલરે પહોંચ્યું

Ahmedabad
16 hours ago

નગરપાલિકા: 75માંથી 47માં ભાજપ, 16માં કૉંગ્રેસને બહુમતી

તેલંગણામાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ

હૈદરાબાદ : તેલંગણામાં ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. ગોદાવરીમાં ઉપરવાસમાંથી છોડવામાં આવેલ પાણીએ રાજ્યની ધરતીને જળબંબાકાર કરી દીધી છે.  મહારાષ્ટ્ર ડેમમાંથી પણ પાણી છોડવામાં આવ્યુ છે. તેલંગણા સમગ્ર અનેક સ્થળોએ ભારે વરસાદને કારણે લોકોના સામાન્ય જનજીવન પર પણ ભારે અસર થઈ છે.
નદીકિનારાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયુ છે અને તેમને સલામત સ્થળે ખસી જવાની ચેતવણી આપવામાં આવી છે આ માટે રાહત કેમ્પ પણ ખોલવામાં આવી રહ્યા છે. ઉપરવાસમાંથી નદીના પાણીનું વહેણ ખરેખર ખતરનાક છે. ધસમસતા પ્રવાહમાં ઘરવખરી કે મકાનો તણાઈ જાય એ હદે પાણીનો પ્રવાહ ગાંડોતૂર છે.
ગોદાવરી અને કૃષ્ણા નદીમાં પૂર પરિસ્થિતિ નિયંત્રિત કરવા માટે, રાજ્યસરકાર અને  સિંચાઈ વિભાગ પ્રયાસો કરી રહ્યા છે. પાણીના પ્રવાહને કંટ્રોલમાં કરવા માટે આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા લોકો પણ યુધ્ધના ધોરણે કામે લાગ્યા છે.