Home » India » Hyderabad » નથી ચાલતી મુસ્લિમ વિસ્તારમાં બેંક કે એટીએમ

News timeline

Ahmedabad
14 mins ago

પાકિસ્તાનને ગુજરાતની ચૂંટણી સાથે શું લેવા દેવા ? મોદી જુઠ્ઠાણાં ફેલાવે છેઃ હાર્દિક

Cricket
33 mins ago

ટીમ ઈન્ડિયા ૨૦૧૯થી ૨૦૨૩ સુધી ૩૦૬ આંતરરાષ્ટ્રીય મેચો રમશે : BCCI

Football
38 mins ago

કલબ વર્લ્ડ કપમાં રિયલ મેડ્રીડને ટાઈટલ જાળવવાની આશા

Cricket
39 mins ago

પાકિસ્તાનના ક્રિકેટર જમશેદ પર ફિક્સિંગ બદલ એક વર્ષનો પ્રતિબંધ

India
46 mins ago

પુણે-સાતારા રોડ પર કાર અકસ્માતમાં પરિવારના ત્રણ સહિત ચાર જણનાં મૃત્યુ

Breaking News
60 mins ago

હળવદ નજીક જાનને અકસ્માત, વરરાજા અને તેના બહેન-બનેવીનાં મોત

Breaking News
1 hour ago

ચૂંટણીની ફરજ સોંપી અને હાજર નહી થતા ધરપકડનુ વોરંટ

World
2 hours ago

ચીને દોકલામમાં સંયમ સાથે ભારતીય સૈનિકોનો ગેરકાયદેસર પ્રવેશ અટકાવ્યો હતો : વાંગ

World
2 hours ago

ન્યૂયોર્કના સબ-વેમાં આતંકી હુમલો, ચાર ઘાયલ, બાંગ્લાદેશીની ધરપકડ

Bangalore
2 hours ago

ઝારખંડમાં પરણિત યુગલો વચ્ચે યોજાઈઃ ‘કિસિંગ કોમ્પિટિશન’

Ahmedabad
2 hours ago

ચા વાળો વડાપ્રધાન બની શકે છે : દલિતને અમે રાષ્ટ્રપતિ બનાવ્યા -અમિત શાહ

Ahmedabad
2 hours ago

શાળામાં સવારના નાસ્તા પછી ૧૫૦ બાળકીઓને ફૂડપોઈઝનિંગ

નથી ચાલતી મુસ્લિમ વિસ્તારમાં બેંક કે એટીએમ

હૈદરાબાદ : નોટબંધીને લઈને સરકારની આલોચના કરતા એઆઈએમઆઈએમ અધ્યક્ષ અસદુદ્દીન ઓવેસીના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાલિમ ગણાવતા આરોપ લગાવ્યો છે કે શહેરના મુસ્લિમ વસ્તી ધરાવતા વિસ્તારોમાં બેંક અને એટીએમ કામ જ નથી કરતા.

હૈદરાબાદથી સાંસદે પેંગમ્બર મોહમ્મદના જન્મદિવસ મિલાદ-ઉન-નબીના અવસર પર જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, “આજે દરેક ઘરમાં પરેશાની છે. હું મારા પોતાના પૈસા કાઢી શકતો નથી. કોણે આ કાયદો બનાવ્યો.”

 ઔવેસીએ કહ્યું કે વડાપ્રધાને એ યાદ રાખવું જોઈએ કે જે આજ પોતાના પૈસા કાઢવા માટે લાઈનોમાં ઉભા રહે છે તે ચૂંટણીમાં તેમની વિરુદ્ધ મત નાંખવા લાઈનો લગાવશે.

મોદીની ‘ફકીર’ ટિપ્પણી પર તેમણે કહ્યું કે શું કોઈ ફકીર ’15 લાખ રૂપિયા’નો સૂટ પહેરે છે. તેમણે કહ્યું કે તે કઈ જાતના ‘ફકીર’ છે? શું કોઈ ‘ફકીર’ કોઈને દર્દ આપે છે? તમે ‘ફકીર’ નહિ, તમે તો ‘જાલિમ’ છો.