Home » India » Hyderabad » એક કાંકરે ત્રણ પક્ષીઃ મોદી, અખિલેશ, રાહુલને તલાક તલાક તલાક

News timeline

Ahmedabad
20 mins ago

પાકિસ્તાનને ગુજરાતની ચૂંટણી સાથે શું લેવા દેવા ? મોદી જુઠ્ઠાણાં ફેલાવે છેઃ હાર્દિક

Cricket
40 mins ago

ટીમ ઈન્ડિયા ૨૦૧૯થી ૨૦૨૩ સુધી ૩૦૬ આંતરરાષ્ટ્રીય મેચો રમશે : BCCI

Football
44 mins ago

કલબ વર્લ્ડ કપમાં રિયલ મેડ્રીડને ટાઈટલ જાળવવાની આશા

Cricket
46 mins ago

પાકિસ્તાનના ક્રિકેટર જમશેદ પર ફિક્સિંગ બદલ એક વર્ષનો પ્રતિબંધ

India
52 mins ago

પુણે-સાતારા રોડ પર કાર અકસ્માતમાં પરિવારના ત્રણ સહિત ચાર જણનાં મૃત્યુ

Breaking News
1 hour ago

હળવદ નજીક જાનને અકસ્માત, વરરાજા અને તેના બહેન-બનેવીનાં મોત

Breaking News
1 hour ago

ચૂંટણીની ફરજ સોંપી અને હાજર નહી થતા ધરપકડનુ વોરંટ

World
2 hours ago

ચીને દોકલામમાં સંયમ સાથે ભારતીય સૈનિકોનો ગેરકાયદેસર પ્રવેશ અટકાવ્યો હતો : વાંગ

World
2 hours ago

ન્યૂયોર્કના સબ-વેમાં આતંકી હુમલો, ચાર ઘાયલ, બાંગ્લાદેશીની ધરપકડ

Bangalore
2 hours ago

ઝારખંડમાં પરણિત યુગલો વચ્ચે યોજાઈઃ ‘કિસિંગ કોમ્પિટિશન’

Ahmedabad
2 hours ago

ચા વાળો વડાપ્રધાન બની શકે છે : દલિતને અમે રાષ્ટ્રપતિ બનાવ્યા -અમિત શાહ

Ahmedabad
2 hours ago

શાળામાં સવારના નાસ્તા પછી ૧૫૦ બાળકીઓને ફૂડપોઈઝનિંગ

એક કાંકરે ત્રણ પક્ષીઃ મોદી, અખિલેશ, રાહુલને તલાક તલાક તલાક

નવી દિલ્હી :    ઉત્તરપ્રદેશ : ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મસ્લિમીન (AIMIM)ના પ્રમુખ અસદ્દુીન ઔવૈસી કંઈકને કંઈક સ્ફોટક નિવેદનોને કારણે વિવાદમાં રહે છે ત્યારે આ વખતે તેમણે એક કાંકરે ત્રણ પક્ષીઓ ઉપર શિકાર સાધ્યો છે.

ત્રણ તલાકના મુદ્દે તેમણે કહ્યુ કે કે મેં પણ ત્રણ તલાક આપી દીધા છે એક તલાક અખિલેશને, એક તલાક કોંગ્રેસને અને એક તલાક નરેન્દ્ર મોદીને.

કેન્દ્રિય પ્રધાન રવિશંકર પ્રસાદે ઉત્તરપ્રદેશની ચુંટણી પછી તીન તલાક ઉપર પ્રતિબંધ આપવાનું નિવેદન આપ્યુ હતુ જેના ઉપર ઔવૈસીએ આ ટીપ્પણી કરી હતી.