Home » India » Hyderabad » યુપી: ફિરોઝાબાદ નજીક કાલિંદી એક્સપ્રેસ અને માલગાડી ટ્રેન વચ્ચે અકસ્માત

News timeline

Gujarat
30 mins ago

બે આંખ, કીડની, સ્વાદુપીંડ, લીવરનું દાન કરી હાર્દિક ચીરંજીવ થયો

Canada
1 hour ago

રોયલ યુગલના લગ્ન પ્રસંગની ઉજવણી નિમિતે ૫૦૦૦૦ ડોલરનું દાન કરાશે

Bollywood
1 hour ago

ચિત્રાંગદા હવે નિર્માણ ક્ષેત્રે ઝંપલાવશે

Entertainment
1 hour ago

ખુબસુરત જેનિફર લોરેન્સ ડાર્ક ફોનિક્સમાં નજરે પડશે

Gujarat
2 hours ago

દાહોદ: ત્રણ શખ્સોએ બે સગી બહેનો પર આચર્યુ દુષ્કર્મ, એકની કરી હત્યા

Breaking News
3 hours ago

નડિયાદ: લગ્ન માટે છોકરી જોવા જનાર પરિવારને અકસ્માત, મોભીનું મોત

Cricket
3 hours ago

વિરાટ કોહલીને ગરદનમાં ઇજા : કાઉન્ટીમાં નહીં રમે

Cricket
3 hours ago

ગ્લોબલ ટી-૨૦ કનાડા પ્રતિયોગિતાથી ક્રિકેટમાં વાપસી કરશે સ્ટીવ સ્મિથ

Ahmedabad
4 hours ago

બાવળામાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણમાં 14 ઘવાયા

Gujarat
5 hours ago

રાજકોટમાં 5 મહિનામાં 164 બાળકોનાં મોત થયા

Bollywood
5 hours ago

એતરાજ-૨ ફિલ્મનુ શુટિંગ વર્ષના અંત સુધી શરૃ કરાશે

Canada
5 hours ago

કેનેડામાં ફેસબુક જાહેરાતો અને પ્રાયોજિત પોસ્ટ્સ પર થઈ રહેલો મોટો ખર્ચ

યુપી: ફિરોઝાબાદ નજીક કાલિંદી એક્સપ્રેસ અને માલગાડી ટ્રેન વચ્ચે અકસ્માત

ફિરોઝાબાદ : ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ સ્થિત ટૂંડલા સ્ટેશન પર રવિવારે રાતે 2 વાગ્યે આસપાસ કાલિંદી એક્સપ્રેસના 3 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા. માલગાડી સાથે અથડાયા બાદ કાલિંદી એક્સપ્રેસના એન્જિન સહિત જનરલ ડબ્બાને નુકસાન થયું છે અને ત્રણ ડબ્બા પાટા પરથી ખડી પડ્યાં. જોકે દુર્ઘટનામાં કોઈ હતાહત થયા હોવાના અહેવાલ સામે આવ્યા નથી.

મીડિયા રિપોર્ટ અનુસાર દુર્ધટનામાં ત્રણ લોકો ઘાયલ થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 14723 કાનપુર-ભિવાની કાલિંદી એક્સપ્રેસ ટૂંડલા સ્ટેશન પહોંચી તે સમયે આ દુર્ઘટના સર્જાઈ છે. દુર્ધટના બાદ રેલ્વે વહિવટીતંત્રએ ટ્રેનને ડાયવર્ટ કર્યો છે. સોમવાર સવારે 5 વાગ્યે 20 મિનિટ પર કાલિંદી એક્સપ્રેસને આગ્રાના રસ્તે રવાના કરવામાં આવી છે.