Home » India » Chennai »

News timeline

Astrology
17 mins ago

આપનો આજનો દિવસ

Canada
23 mins ago

બ્રામ્પ્ટન ગુજરાતી સિનિયર્સ કલબની માસિક સભા યોજાઈ : સંગીતના સથવારે ભજનો ગવાયા

Headline News
23 mins ago

વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ: કિંદાંબી શ્રીકાંતનો પ્રથમ રાઉન્ડમાં એકતરફી વિજય

Columns
2 hours ago

“શીઘ્રપતન” વિશે જાણવા જેવું

Columns
2 hours ago

મુંઝવણ

Columns
2 hours ago

પાલનહાર અલ્લાહનું સર્વશ્રેષ્ઠ સર્જન (અશરફુલ મખલુકાત)- મનુષ્ય

Bollywood
6 hours ago

સિક્રેટ સુપરસ્ટારમાં આમિરે નવી ગાયિકાને તક આપી

Bollywood
8 hours ago

મલ્ટિસ્ટારરમાં પ્રેસર ઓછું રહે છે: પરિણિતી ચોપરા

Bollywood
8 hours ago

જેક્લીનને સેક્સી કોમેડી કરવામાં વાંધો નથી

Entertainment
10 hours ago

ધ કપિલ શર્મા શો’માં સિદ્ધુને જગ્યાએ જોવા મળશે અર્ચના પૂર્ણ સિંહ

Cricket
10 hours ago

કેરેબિયન ટીમ ૫૦ વર્ષની સૌથી કંગાળ : બોયકોટ

Entertainment
12 hours ago

સ્ટંટ વૂમનના એકિસડંટ બાદ ડેડપુલનું શુટિંગ ફરી શરૃ થયું

રાજા અન્નામલાઈ પુરમ : કાર રેસર અશ્વિન સુંદર અને તેમની પત્ની નિવેદિતાનું કાર અકસ્માતમાં મોત થયુ છે. પોલ વોકરની જેમ જ રેસર અશ્વિનનું પણ કારમાં જ મોત થયુ.

BMW કાર હંકારી રહેલા કાર રેસર અશ્વિન અને તેમની પત્ની નિવેદિતાનું કાર ઝાડ સાથે અથડાતા લાગેલી આગમાં દંપત્તી ફસાઈ ગયુ હતુ અને કારમાં જ તેમનું મોત થઈ ગયુ હતુ. કારના દરવાજા લોક થઈ જતા દંપત્તિ બળીને ખાખ થઈ ગયુ હતુ.

જ્યારે અકસ્માત સર્જાયો હતો ત્યારે બંને જણા કારની અંદર જ ફસાઈ ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ચેન્નાઈમાં કારમાં  અશ્વીન અને તેના પત્ની બળીને ભડથુ થયેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસ તેમને ઓળખી પણ નહોતી શકી પરંતુ ગાડીના નંબર ઉપરથી તેમની ઓળખ થઈ હતી. બંને જણા રાજા અન્નામલાઈ પુરમમાં એમ આર સી નગરમાં રહેતા એક મિત્રને ઘરે ગયા હતા જ્યાંથી પરત ફરતા આ ઘટના સર્જાઈ હતી.