Home » India » આગ્રા કેન્ટ રેલવે સ્ટેશન પાસે બે ધડાકા, કોઇ જાનહાની નહીં

News timeline

India
2 days ago

ભારત-પાકિસ્તાન સરહદ પર ઘુસણખોરી કરનાર 2 શખ્સો ઠાર કરાયા

Gandhinagar
2 days ago

ખેડૂતોનાં દેવાં માફ કરાશે, ૧૬ કલાક સસ્તી વિજળી અપાશે –કોંગ્રેસે વાયદો કર્યો

Gujarat
2 days ago

ઈડર પાસે વડોદરાના શેરબ્રોકરના છ કરોડ રોકડાની લૂંટથી ચકચાર

Ahmedabad
2 days ago

પક્ષના વફાદારોની અવગણના ભારે પડશે – ધારાસભ્યો-હોદ્દેદારો

India
2 days ago

પ્રદ્યુમ્ન કેસ: રાયન સ્કૂલના ટ્રસ્ટીઓને જરાય રાહત નહીં, HCનો ધરપકડ પર સ્ટે મૂકવાનો ઈન્કાર

World
2 days ago

મેક્સિકો બાદ ન્યુઝીલેન્ડ પણ ભૂકંપના ચપેટમાં

Delhi
2 days ago

બળાત્કારી ગુરમિત જેલમાં શાકભાજીની ખેતી કરશે, રોજની રૂ. 20 મજૂરી

Delhi
2 days ago

ઉ.પ્રદેશમાં એક જ સ્થળે 10 કલાકમાં બે ટ્રેન ખડી પડી: જાનહાનિ નહીં

India
2 days ago

મુંબઈમાં વરસાદના કારણે એરપોર્ટ પર સ્પાઈસ જેટનું વિમાન કીચડમાં ફસાયુ

Delhi
2 days ago

અસહિષ્ણુતા અને બેકારી ભારતની સમસ્યાઓ : રાહુલ

Top News
2 days ago

7.1ની તીવ્રતાવાળા ભૂકંપની હચમચી ઉઠ્યું મેક્સિકો સીટી, 130ના મોત

India
2 days ago

ભારે વરસાદે મુંબઈને ધમરોળ્યું; હાઈ ટાઈડની ચેતવણી, શાળા-કોલેજો બંધ

આગ્રા કેન્ટ રેલવે સ્ટેશન પાસે બે ધડાકા, કોઇ જાનહાની નહીં

આગ્રા : આજે વહેલી સવારે આગ્રામાં કેન્ટ રેલવે સ્ટેશન પાસે બે બોમ્બ ધડાકા થયા છે જેમા પહેલો એક કચરો એકઠો કરનાર ટ્રેક્ટરમાં થયો હતો અને બીજો એક ધડાકો એક ઘરની છત ઉપર થયો હતો. હજુ સુધી કોઈ જાનહાની થઈ હોવાની જાણકારી મળી નથી. પોલીસ તુરંત જ ઘટના સ્થળે પહોંચી હતી. તાજમહેલથી પાંચ કિમી દૂર જ આ ધડાકા થયા છે.

આગ્રાના ડીઆઈજી મહેશ કે. મિશ્રાએ જણાવ્યુ હતુ કે આ ધડાકાઓથી કોઈ મોટુ નુકસાન નથી થયું પરંતુ ગઈ રાતે એક પત્ર મળ્યો હતો જેનો કદાચ આ ધડાકાઓ સાથે કોઈ સંબધ નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આતંકવાદી સંગઠન ISIS દ્વારા શુક્રવારે તાજમહેનને બોમ્બથી ઉડાડી મારવાની ધમકી મળી હતી. આ ધમકી ટ્વીટ કરીને આપવામાં આવી હતી જેના પછી ભારતનો ગુપ્તચર વિભાગ અને સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ હતી. અને તાજમહેલની સુરક્ષા સજ્જડ કરવામાં આવી હતી.