Home » India » ભાજપા ચૂંટણી જીતવાનું મશીન બની ગયુ છેઃ પૃથ્વીરાજ ચૌહાણ

News timeline

Football
42 mins ago

કન્ફડરેશન કપ : જર્મની અને ચીલી વચ્ચેની રોચક મેચ ડ્રો

Headline News
3 hours ago

શ્રીકાંત ઓસ્ટ્રેલિયન સુપર સિરિઝની સેમિ ફાઈનલમાં

Top News
4 hours ago

ચીનના સિચુઆન પ્રાંતમાં ભૂસ્ખલન થતા 100 જણા દટાયાઃ બચાવકાર્ય ચાલુ

Bollywood
5 hours ago

હિરાનીની દત્ત ફિલ્મ માર્ચ ૨૦૧૮માં રજૂ કરાશે

Delhi
6 hours ago

મોદી અમેરિકા સહિત 3 દેશોના પ્રવાસેઃ ટ્રમ્પ સાથે લેશે વ્હાઈટ હાઉસમાં ડિનર

Football
7 hours ago

મેસી જેલની સજાને બદલે ૫.૫૮ લાખ ડોલર ચૂકવવા તૈયાર

Canada
7 hours ago

વિકસતા જતા ઇન્ટરનેટ ઉદ્યોગ પર કર લાદવાની ભલામણ ટ્ર્ડોએ ફગાવી

Breaking News
7 hours ago

મહેસાણા સબજેલના કેદીએ સંડાસમાં જઈ પોતાનું જ ગુપ્તાંગ કાપી નાંખ્યું !

Breaking News
9 hours ago

પ્રાંતિજમાં પિતાએ જ પુત્રીની હત્યા કરી લાશ ખેતરમાં દાટી

Bollywood
9 hours ago

મોડલિંગથી ખુબ જ ફાયદો થયો છે : કૃતિ સનુન

Gujarat
9 hours ago

રાજપીપળા હોટલમાં વડોદરા કોંગ્રેસના મંત્રીનો આપઘાત

World
9 hours ago

કતાર સાથે રાજકીય સંબંધો યથાવત કરવા પાડોશી દેશોએ ૧૩ શરતો મૂકી

ભાજપા ચૂંટણી જીતવાનું મશીન બની ગયુ છેઃ પૃથ્વીરાજ ચૌહાણ

નવી દિલ્હી : ભાજપા ચૂંટણી જીતવાનું મશીન બની ગયુ છે એને ભાજપાની જીતમાં કોંગ્રેસની નબળાઈનો ભાગ નકારી ન શકાય આ શબ્દો છો મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચૌહાણના.

પૃથ્વીરાજ ચૌહાણે કોંગ્રેસ હાલ સંકટમાં હોવાનું સ્વીકારી પાર્ટીના પુર્નગઠનની જરૂર હોવાનુ જણાવ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે ગોવામાં સમયસૂચકતા વાપરીને કોંગ્રેસ પોતાની સરકાર બનાવી શકી હોત. ભાજપા જેટલી ઝડપ અને ત્વરાનો અભાવ ગોવા અને મણિપુર બંનેમાં દેખાઈ આવ્યો છે.

ભાજપાનો વિજય ક્યાંકને ક્યાંક કોંગ્રેસની આળસને આભારી છે. આ માટે કોઈ એક વ્યક્તિ કે પક્ષ નહી પરંતુ પાર્ટીના તમામ સભ્યો જવાબદાર છે.