Home » India » Delhi » આઈટી વિભાગે રૃ. ૪૪૮ કરોડ નહીં ભરનારા ૨૯ ડિફોલ્ટર જાહેર કર્યા

News timeline

Gujarat
4 hours ago

ફ્રેન્ચ ઓપન : અપસેટ ના થાય તો નડાલ અને યોકોવિચ સેમિફાઈનલમાં ટકરાશે

Entertainment
4 hours ago

ડીકેપ્રીઓના ગર્લફ્રેન્ડ નીના સાથે સંબંધો અંતે તૂટી ગયા

Bhavnagar
6 hours ago

ભાવનગરમાં જાલીનોટ છાપવાની ફેકટરી ઝડપાઈ

Entertainment
6 hours ago

નામકરણમાં રીમાની જગ્યા પર હવે રાગીણી શાહ

Cricket
7 hours ago

ફ્રેન્ચ ઓપન : ફેડરર સહિત ઘણા સ્ટાર ખેલાડી નહીં રમે

Bollywood
8 hours ago

રીતિક રોશન હજુ પૂર્વ પત્ની સુઝેનની પુરતી કાળજી લે છે

Canada
9 hours ago

ઘોડાગાડી પર પ્રતિબંધ મુકવાની તરફેણમાં ૩૪૦૦૦ સહી સાથે કયુબેકે પીટીશન દાખલ કરી

World
9 hours ago

જર્મનીના પ્રખ્યાત બીયર ફેસ્ટિવલ માટે સાત કિલોમીટર લાંબી પાઈપલાઈન નંખાઈ

India
9 hours ago

સેનાને મળી મોટી સફળતા, બુરહાન બાદ હિજબુલ મુજાહિદ્દીનની કમાન સંભાળતો સબજાર ઠાર મરાયો

Bangalore
9 hours ago

ઝારખંડમાં ૧૦૦ માઓવાદીઓેનો રેલવે સ્ટેશન પર હુમલો : આગ ચાંપી ભાગી ગયા

Ahmedabad
9 hours ago

હું કોંગ્રેસમાં જ છું ક્યાંય જવાનો નથી- શંકરસિંહ વાઘેલા

Entertainment
10 hours ago

મોની રાય અક્ષય સાથે કામ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર

આઈટી વિભાગે રૃ. ૪૪૮ કરોડ નહીં ભરનારા ૨૯ ડિફોલ્ટર જાહેર કર્યા

નવી દિલ્હી : આવકવેરા વિભાગે આજે દેશભરના ૨૯ સ્થળે દરોડા પાડીને કુલ રૃ. ૪૪૮.૦૨ કરોડની કરચોરી ઝડપી પાડી હતી. ‘નેમ એન્ડ શેમ’ અભિયાન હેઠળ આવકવેરા વિભાગે આ તમામ ડિફોલ્ટરોની યાદી જાહેર કરી હતી.
આ મુદ્દે આવકવેરા વિભાગે રાષ્ટ્રીય અખબારોમાં એક જાહેરખબર આપીને તમામ ડિફોલ્ટરોના નામ જાહેર કરી દીધા છે. આ તમામ પર આવકવેરો અને કોર્પોરેટ ટેક્સ નહીં ભરવાનો આરોપ છે. આ પહેલાં પણ આવકવેરા વિભાગે દેશભરના કુલ ૬૭ સ્થળે દરોડા પાડીને મોટી કરચોરી પકડી પાડી હતી. જોકે, બાદમાં આ તમામ લોકો શોધી શકાયા ન હતા અથવા તો તેઓની માલિકીની મિલકતો મળી શકી ન હતી.
આવકવેરા વિભાગના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યાનુસાર, અમારી પાસે તમામ ડિફોલ્ટરોના પાન કાર્ડ, નિવાસ સ્થાન અને ડિફોલ્ટ રકમ જેવી વિગતો છે. અમારો હેતુ ફક્ત લોકોને જાગૃત કરવાનો છે. જો કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ ખોટી માહિતી પ્રસિદ્ધ થઈ હોય તો તેઓ અમારો સંપર્ક કરી શકે છે, પરંતુ હજુ સુધી કોઈએ અમારો સંપર્ક કર્યો નથી.
અમે જાહેર ખબરમાં ખુલાસો કર્યો છે કે, જે તે કંપનીનું મેનેજમેન્ટ કે શેર હોલ્ડિંગ બદલાઇ ગયું હોઇ શકે છે. નોંધનીય છે કે, થોડા વર્ષો પહેલાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસે રીઢા ડિફોલ્ટરોના નામ જાહેર કરવાની નીતિ અમલી કરી હતી.