Home » India » ભાજપ-સંઘના સંયુક્ત માળખાની બરાબરી કોંગ્રસ ન કરી શકે : ચિદમ્બરમ્

News timeline

India
2 days ago

ભારત-પાકિસ્તાન સરહદ પર ઘુસણખોરી કરનાર 2 શખ્સો ઠાર કરાયા

Gandhinagar
2 days ago

ખેડૂતોનાં દેવાં માફ કરાશે, ૧૬ કલાક સસ્તી વિજળી અપાશે –કોંગ્રેસે વાયદો કર્યો

Gujarat
2 days ago

ઈડર પાસે વડોદરાના શેરબ્રોકરના છ કરોડ રોકડાની લૂંટથી ચકચાર

Ahmedabad
2 days ago

પક્ષના વફાદારોની અવગણના ભારે પડશે – ધારાસભ્યો-હોદ્દેદારો

India
2 days ago

પ્રદ્યુમ્ન કેસ: રાયન સ્કૂલના ટ્રસ્ટીઓને જરાય રાહત નહીં, HCનો ધરપકડ પર સ્ટે મૂકવાનો ઈન્કાર

World
2 days ago

મેક્સિકો બાદ ન્યુઝીલેન્ડ પણ ભૂકંપના ચપેટમાં

Delhi
2 days ago

બળાત્કારી ગુરમિત જેલમાં શાકભાજીની ખેતી કરશે, રોજની રૂ. 20 મજૂરી

Delhi
2 days ago

ઉ.પ્રદેશમાં એક જ સ્થળે 10 કલાકમાં બે ટ્રેન ખડી પડી: જાનહાનિ નહીં

India
2 days ago

મુંબઈમાં વરસાદના કારણે એરપોર્ટ પર સ્પાઈસ જેટનું વિમાન કીચડમાં ફસાયુ

Delhi
2 days ago

અસહિષ્ણુતા અને બેકારી ભારતની સમસ્યાઓ : રાહુલ

Top News
2 days ago

7.1ની તીવ્રતાવાળા ભૂકંપની હચમચી ઉઠ્યું મેક્સિકો સીટી, 130ના મોત

India
2 days ago

ભારે વરસાદે મુંબઈને ધમરોળ્યું; હાઈ ટાઈડની ચેતવણી, શાળા-કોલેજો બંધ

ભાજપ-સંઘના સંયુક્ત માળખાની બરાબરી કોંગ્રસ ન કરી શકે : ચિદમ્બરમ્

કોલકાતા : પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિદમ્બરમે આજે જણાવ્યું હતું કે કોંગ્રેસના સંગઠનું માળકું ભાજપ-સંઘના સંયુક્ત માળખાની તોલે આવે નહીં. તે ઉપરાંત ભાજપ-સંઘનું સંયુક્ત માળખું તૃણમૂલ કે એઆઈડીએણકેની તોલે ન આવે.

ચિદમ્બરમે વધુ જણાવ્યું હતું કે આજે એક વાત સ્પષ્ટ થઇ ગઇ છે કે ભાજપ-સંઘનું સંયુક્ત માળખાની બરાબરી કોંગ્રેસ કરી શકે નહીં. તેઓ વોટ મેળવવા શક્તિમાન છે. પરંતુ ભાજપ-સંઘનું માળખુ બંગાળમાં તૃણમૂલ અને તમિલનાડુના એઆઈડીએમકે સાથે ન આવે તેઓ તથા વિજય મેળવી શકે તેમ ઉત્તર પ્રદેશમાં નોટબંધીને કારણે વિજય થયો નથી તેમ તેમણે ઉમેર્યું હતું.

કોંગ્રેસ માટે વિજય મેળવવો ૨૯ ગણો મુશ્કેલ છે તે ઉચ્ચ નેતાગીરીને જણાવ્યું હતું. કોંગ્રેસે બેસીને ૨૯ રણનીતિ તૈયાર કરવી પડશે. ભારતમાં લોકશાહી પૂરતી પરિપકવ નથી જો હજી વિરોધ કરવા માટે ભૂખ હડતાળ કરવી પડે તે લોકશાહી પરિપકવ ન કહેવાય. લોકો સરકારની વિરૃધ્ધ બોલતા ગભરાય છે. વિરોધપક્ષ દલિતો અને લઘુમતીઓ ભયભીત છે.