Home » Headline News » હૈદરાબાદનો વન્ડર બોય, 11 વર્ષની વયે 12મું પાસ, એ પણ ફર્સ્ટ કલાસ

News timeline

Ahmedabad
5 mins ago

નવા સમિકરણોને લીધે કોંગ્રેસમાં ટિકીટ માટે પડાપડી

Delhi
39 mins ago

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયના રૂમ નંબર 242માં આગ લાગી

Ahmedabad
1 hour ago

ગુજરાતમાં ભાજપ સરકાર વિરૃધ્ધ જનઆક્રોશ, દાવેદારો મૂંઝવણમાં

Gandhinagar
2 hours ago

-વિધાનસભાની ચૂંટણીમાં વંશવાદ હારશે અને વિકાસવાદ જીતશે- મોદી

Gujarat
3 hours ago

કોંગ્રેસે સિધ્ધપુર તાલુકા પંચાયત પ્રમુખને સભ્યપદેથી સસ્પેન્ડ કર્યા

India
7 hours ago

લુધિયાનામાં RSS નેતાની ખુલ્લેઆમ હત્યા

Top News
7 hours ago

સ્પેનના જંગલોમાં આગ ફાટી નીકળતા બેના મોત

Top News
7 hours ago

સોમાલિયા બ્લાસ્ટ : મોતનો આંકડો વધી ૩૦૦ થઇ ગયો

Bollywood
11 hours ago

ઇશા બોલ્ડ અને સેક્સી સ્ટાર તરીકેની છાપથી હેરાન નથી

Bollywood
13 hours ago

રિતિક રોશન વાણી કપુરની સાથે રોમાન્સ કરશે

Bollywood
15 hours ago

રેસ-૩ ફિલ્મમાં બોલ્ડ સીન કરવાનો સલમાનનો ઇન્કાર

Bollywood
17 hours ago

અનિલ કપુર અને સોનમ કપુર એકસાથે નજરે પડશે

હૈદરાબાદનો વન્ડર બોય, 11 વર્ષની વયે 12મું પાસ, એ પણ ફર્સ્ટ કલાસ

હૈદરાબાદ : પ્રતિભાશાળી અગસ્ત્ય જયસવાલ નામના કિશોરે માત્ર ૧૧ વર્ષનો છે. આટલી નાની વયે તેણે ધો. 2 ની પરીક્ષા પાસ કરી અનોખી સિદ્ઘિ મેળવી છે. અગસ્ત્યના પિતા અશ્વિની કુમારે કહ્યું છે કે તેણે 63 ટકા માકર્સ મેળવીને ઈન્ટરમિડિયેટ દ્વિતિય (ધો.12)ની પરીક્ષા પાસ કરી છે.

તેમણે દાવો કર્યો હતો કે તેમનો પુત્ર રાજયમાં પ્રથમ વ્યકિત છે જેણે નાની વયે આ પરીક્ષા પાસ કરી છે.

કુમારે કહ્યું હતું કે અગસ્ત્યએ એસએસસીની પરીક્ષા 2015માં નવ વર્ષની વયે પાસ કરી હતી અને તેના પછી તેલંગણા એસએસસી બોર્ડની પરીક્ષામાં બેસવા માટે મંજૂરી માંગી હતી. બોર્ડના અધિકારીએ કહ્યું હતું કે ધો. 12ની પરીક્ષામાં બેસતા વિઘાર્થીએ માત્ર વિષય, પરીક્ષાનું માધ્યમ અને અન્ય ભાષા સંબંધિત માહિતી આપવાની હોય છે, વય અંગેની માહિતી જરૂરી નથી.