Home » India » હિમાચલ પ્રદેશમાં મુસાફરો ભરેલી બસ નદીમાં ખાબકતા 45 જણાના મૃત્યુ

News timeline

Ahmedabad
15 hours ago

ગુજરાત વિધાનસભામાં બજેટ દરમિયાન વિપક્ષનો હંગામોઃ હર્ષદ રિબડીયાએ ઉછાળી મગફળી

Delhi
15 hours ago

વાતચીતથી નહીં આવે ઉકેલ, સુપ્રીમ કોર્ટ પાસેથી જ સમાધાન શક્ય

Bangalore
15 hours ago

ઈસરો દ્વારા અગ્નિ-2 મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યુ

Ahmedabad
15 hours ago

ગુજરાતમાં શિક્ષણને આપવામાં આવ્યું સૌથી વધું પ્રાધાન્ય, 27,000 કરોડની ફાળવણી

Gujarat
15 hours ago

‘ઉડાન’ સેવા શરૂ થતા જ ફિયાસ્કો, કેન્સલ થઈ જામનગર-અમદાવાદની ફ્લાઈટ

Gujarat
15 hours ago

મચ્છરોના ત્રાસને કારણે બંધ રખાયુ રાજકોટ માર્કેટ યાર્ડ

Bhuj
15 hours ago

અલ્પેશ ઠાકોરને એક દિવસ માટે વિધાનસભામાંથી સસ્પેન્ડ

Ahmedabad
15 hours ago

ગુજરાત:વર્ષ 2018 માટે 1,83,666 કરોડનું અંદાજપત્ર, કૃષિ યુવા, ઉદ્યોગ અને સ્વાસ્થ્ય લક્ષી બજેટ

Ahmedabad
15 hours ago

ગાયને બચાવવા જતા જીપમા સવાર 3 મુસાફરો થયા કાળનો કોળિયો

Business
16 hours ago

એમેઝોનનો ભારતના ફૂડ રિટેલિંગ બિઝનેસમાં પ્રવેશ

Business
16 hours ago

જાન્યુઆરીમાં SIP રોકાણ એક અબજ ડોલરે પહોંચ્યું

Ahmedabad
16 hours ago

નગરપાલિકા: 75માંથી 47માં ભાજપ, 16માં કૉંગ્રેસને બહુમતી

હિમાચલ પ્રદેશમાં મુસાફરો ભરેલી બસ નદીમાં ખાબકતા 45 જણાના મૃત્યુ

સિમલા :  હિમાચલ પ્રદેશમાં સિમલા પાસે મુસાફરો ભરેલી એક બસ ટોંસ નદીમાં ખાબકતા 45 મુસાફરોના મૃત્યુ થયા હતાં.

મળતી માહિતી મુજબ ઉત્તરાખંડના વિકાસનગરથી ત્યૂણી જઇ રહેલી બસમાં 50થી વધારે મુસાફરો સવાર હતાં. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશની સીમા પાસે ગુમ્મા નજીક બસના ડ્રાઇવરે સંતુલન ગુમાવતા બસ ઊંડી ખાઇમાં થતી નદીમાં ખાબકી હતી. દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બચાવદળોએ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી ચાલુ કરી દીધી હતી. જોકે ખીણ ઘણી ઊંડી હોવાથી બચાવ કામગીરીમાં અડચણ આવી રહી છે

દરમિયાન ઉત્તરાખંડ સરકારે મૃતકો માટે 1 લાખ, ગંભીર રીતે ઇજાગ્રસ્ત માટે 50 હજાર અને ઇજાગ્રસ્તો માટે 25 હજાર રૂપિયાના વળતરની જાહેરાત કરી છે.