Home » India » Delhi » બાબરી ધ્વંસઃલાલકૃષ્ણ અડવાણી સહિતના ભાજપા અને વિહિપના 13 નેતાઓ વિરુદ્ધ ટ્રાયલ

News timeline

Astrology
33 mins ago

આપનો આજનો દિવસ

Canada
38 mins ago

બ્રામ્પ્ટન ગુજરાતી સિનિયર્સ કલબની માસિક સભા યોજાઈ : સંગીતના સથવારે ભજનો ગવાયા

Headline News
39 mins ago

વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ: કિંદાંબી શ્રીકાંતનો પ્રથમ રાઉન્ડમાં એકતરફી વિજય

Columns
2 hours ago

“શીઘ્રપતન” વિશે જાણવા જેવું

Columns
2 hours ago

મુંઝવણ

Columns
2 hours ago

પાલનહાર અલ્લાહનું સર્વશ્રેષ્ઠ સર્જન (અશરફુલ મખલુકાત)- મનુષ્ય

Bollywood
7 hours ago

સિક્રેટ સુપરસ્ટારમાં આમિરે નવી ગાયિકાને તક આપી

Bollywood
9 hours ago

મલ્ટિસ્ટારરમાં પ્રેસર ઓછું રહે છે: પરિણિતી ચોપરા

Bollywood
9 hours ago

જેક્લીનને સેક્સી કોમેડી કરવામાં વાંધો નથી

Entertainment
11 hours ago

ધ કપિલ શર્મા શો’માં સિદ્ધુને જગ્યાએ જોવા મળશે અર્ચના પૂર્ણ સિંહ

Cricket
11 hours ago

કેરેબિયન ટીમ ૫૦ વર્ષની સૌથી કંગાળ : બોયકોટ

Entertainment
13 hours ago

સ્ટંટ વૂમનના એકિસડંટ બાદ ડેડપુલનું શુટિંગ ફરી શરૃ થયું

બાબરી ધ્વંસઃલાલકૃષ્ણ અડવાણી સહિતના ભાજપા અને વિહિપના 13 નેતાઓ વિરુદ્ધ ટ્રાયલ

નવી દિલ્હી  : બાબરી ધ્વસં મુદ્દે આજે સુપ્રીમે લાલકુષ્ણ અડવાણી સહિતના ભાજપાના 13 નેતાઓ સામે ગુનાહિત કાવતરૂ ઘડવાનો કેસ ચલાવવાનો ચુકાદો આપ્યો છે.

6 ડિસેમ્બર 1992ના ગોઝારા દિવસે ષડયંત્ર કરીને બાબરી મસ્જિદનુ વિવાદીત માળખુ પાડી નાંખવામાં આ નેતાઓનો હાથ છે કે કેમ તે મામલે કોર્ટ કેસ ચાલશે. આ અંગે એક કેસ રાયબરેલીમાં અને બીજો લખનઉમાં ચાલે છે સુપ્રીમે બંને કેસ એક જ જગ્યાએ ચલાવવાનું કહ્યુ છે.

અગાઉની સુનાવણીમાં સીબીઆઈએ સુપ્રીમ કોર્ટને કહ્યું, લાલકૃષ્ણ અડવાણી, ડો. મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી સહિત 13 લોકો વિરુદ્ધ અપરાધિક ષડયંત્રનો મામલો ચલાવવો જોઈએ. સીબીઆઈના વકીલે કોર્ટને જણાવ્યું કે રાયબરેલીમાં 57 લોકોની જુબાની લેવામાં આવી છે. બીજી તરફ, 100થી વધુ લોકોની જુબાની લેવાની બાકી છે. એમ પણ જણાવ્યું કે તમામ 21 આરોપીઓ વિરુદ્ધ આરોપોને હટાવી લેવામાં આવ્યા હતા. જેમાં બીજેપી નેતા પણ સામેલ છે. આ ઉપરાંત બાબરી મસ્જિદને પાડવાના મામલામાં તમામ આરોપીઓ વિરુદ્ધ બે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.