Home » India » Hyderabad » કર્ણાટકના લોકો સૌથી વધારે ભ્રષ્ટાચારનો સામનો કરી રહ્યાં છે: સર્વે

News timeline

Ahmedabad
20 mins ago

પાકિસ્તાનને ગુજરાતની ચૂંટણી સાથે શું લેવા દેવા ? મોદી જુઠ્ઠાણાં ફેલાવે છેઃ હાર્દિક

Cricket
39 mins ago

ટીમ ઈન્ડિયા ૨૦૧૯થી ૨૦૨૩ સુધી ૩૦૬ આંતરરાષ્ટ્રીય મેચો રમશે : BCCI

Football
44 mins ago

કલબ વર્લ્ડ કપમાં રિયલ મેડ્રીડને ટાઈટલ જાળવવાની આશા

Cricket
46 mins ago

પાકિસ્તાનના ક્રિકેટર જમશેદ પર ફિક્સિંગ બદલ એક વર્ષનો પ્રતિબંધ

India
52 mins ago

પુણે-સાતારા રોડ પર કાર અકસ્માતમાં પરિવારના ત્રણ સહિત ચાર જણનાં મૃત્યુ

Breaking News
1 hour ago

હળવદ નજીક જાનને અકસ્માત, વરરાજા અને તેના બહેન-બનેવીનાં મોત

Breaking News
1 hour ago

ચૂંટણીની ફરજ સોંપી અને હાજર નહી થતા ધરપકડનુ વોરંટ

World
2 hours ago

ચીને દોકલામમાં સંયમ સાથે ભારતીય સૈનિકોનો ગેરકાયદેસર પ્રવેશ અટકાવ્યો હતો : વાંગ

World
2 hours ago

ન્યૂયોર્કના સબ-વેમાં આતંકી હુમલો, ચાર ઘાયલ, બાંગ્લાદેશીની ધરપકડ

Bangalore
2 hours ago

ઝારખંડમાં પરણિત યુગલો વચ્ચે યોજાઈઃ ‘કિસિંગ કોમ્પિટિશન’

Ahmedabad
2 hours ago

ચા વાળો વડાપ્રધાન બની શકે છે : દલિતને અમે રાષ્ટ્રપતિ બનાવ્યા -અમિત શાહ

Ahmedabad
2 hours ago

શાળામાં સવારના નાસ્તા પછી ૧૫૦ બાળકીઓને ફૂડપોઈઝનિંગ

કર્ણાટકના લોકો સૌથી વધારે ભ્રષ્ટાચારનો સામનો કરી રહ્યાં છે: સર્વે

નવી દિલ્હી : તાજેતરમાં હાથ ધરવામાં આવેલા એક સર્વે અનુસાર દેશમાં ભ્રષ્ટાચારના કિસ્સામાં કર્ણાટક મોખરે રહ્યું છે. સર્વે અનુસાર કર્ણાટક બાદ સૌથી વધારે થતા ભ્રષ્ટાચાર વાળા રાજ્યમાં આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, મહારાષ્ટ્ર, જમ્મુ-કાશ્મીર અને પંજામાં સામેલ છે.

આ સર્વેમાં સૌથી ઓછો ભ્રષ્ટાચાર ક્યાં રાજ્યમાં થાય છે તેનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં હિમાચલ પ્રદેશ, કેરલ અને છત્તીસગઢનો સમાવેશ થાય છે. આ સર્વે સરકારી કામોને પાર પાડવા માટે આપવામાં આવતી લાંચના આધાર પર તૈયાર કરવામાં આવ્યો છે.

સર્વેમાં 20 રાજ્યોના શહેરી અને ગ્રામીણ વિસ્તારના 3,000 લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા છે. રિપોર્ટનું કહેવું છે કે ગત એક વર્ષ દરમિયાન એક તૃતિયાંસ લોકોને સરકારી કામો દરમિયાન ભ્રષ્ટાચારનો સામનો કરવો પડ્યો છે. સર્વે રિપોર્ટનું કહેવું છે કે અડધાથી વધારે લોકોએ સ્વીકારી લીધું છે કે નવેમ્બર અને ડિસેમ્બર 2016માં નોટબંધી દરમિયાન જાહેર સેવાઓમાં ભ્રષ્ટાચારમાં ઘણો ઘટાડો થયો હતો.