Home » India » Hyderabad » આસામમાં ચીનની સરહદે બનેલો દેશનો સૌથી લાંબો બ્રિજ ખુલ્લો મૂકાશે

News timeline

Bollywood
5 hours ago

પ્રિયંકા -નિકને લગ્નની તસવીરોના બદલામાં ૨૫ લાખ ડૉલર મળશે

Cricket
5 hours ago

કુલદીપ યાદવની આઈસીસી ટી-૨૦ રેન્કિંગમાં ૧૪ ક્રમની છલાંગ

Bollywood
5 hours ago

ગુરૃ ગ્રંથ સાહિબના અપમાન મામલે અક્ષયને એસઆઇટીનું તેડું

Headline News
8 hours ago

સિંધુની નજર હોંગકોંગ ઓપન ટાઇટલ પર કેન્દ્રિત

Bollywood
8 hours ago

રણવીરસિંહ લગ્નના સ્થળે વિમાનમાં જાન લઇને પ્રવેશ કરશે

Bollywood
8 hours ago

મહિલા રેસલરે રાખી સાવંતને એવી પટકી તે સીધી હોસ્પિટલમાં

Breaking News
10 hours ago

મેક્રો ડેટા તેમજ ક્રૂડના ભાવ બજારને દોરશે

Breaking News
10 hours ago

ટોપ-5 કંપનીઓના માર્કેટકેપમાં 26,157 કરોડનો ઉછાળો

Business
11 hours ago

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે બોન્ડ મારફતે 3,000 કરોડ એકત્ર કર્યા

Breaking News
11 hours ago

બેલેન્સ્ડ એડ્વાન્ટેજ ફંડ્સના ઇક્વિટી રોકાણમાં ધરખમ વધારો

Gandhinagar
11 hours ago

કોંગ્રેસમાં હોદ્દો મેળવવા કુશ્તી, દિલ્હી સુધી બખેડો

Breaking News
12 hours ago

ફિનિક્સ મિલ્સ 4-5 વર્ષમાં ઓપરેશનલ રિટેલ પોર્ટફોલિયો બમણો કરશે

આસામમાં ચીનની સરહદે બનેલો દેશનો સૌથી લાંબો બ્રિજ ખુલ્લો મૂકાશે

દિબુ્રગઢ :  આસામમાં ચીન સાથેની સરહદે અડીને આવેલા ભારતના સૌથી લાંબા બ્રિજનું ઉદઘાટન ૨૬ મેના રોજ વડા પ્રધાન મોદી કરશે. આ બ્રિજ ૬૦ ટનની યુધ્ધ ટેંકનું વજન પન ઝીલી શકે તેવી ક્ષમતા ધરાવે છે. ૯.૧૫ કિમીની  લંબાઇ ધરાવતા  બ્રહ્મપુત્રા નદી પર આવેલા ધોલા-સાદિયા બ્રિજઆ બ્રિજની શરૃઆત સાથે જ  વડા પ્રધાન એનડીએ સરકારના કેન્દ્રના ત્રણ વર્ષના શાસનની ઉજવણી કરશે.
 ઉત્તર-પૂર્વમાં ચીન-ભારત વચ્ચે સંરક્ષણની જરૃરિયાતોને પુરી પાડવા આ બ્રિજ ખૂબ જ ઉપયોગી સાબીત થશે. ઉપરાંત અરૃણાચલ અને આસામના લોકોને હવાઇ મુસાફરી માટે પણ રસ્તો સરળ કરી આપશે. આ બ્રિજ   મુંબઇના બાંદ્રા-વરલી સી લિંક બ્રિજ કરતાં પણ ૩.૫૫ મીટર લાંબો છે જેના કારણે તે ભારતનો સૌથી લાંબો બ્રિજ બનશે.’
૨૬મેના રોજ વડા પ્રધાન આ બ્રિજને રાષ્ટ્રને અર્પણ કરશે. આસામ અને અરૃણાચલ પ્રદેશના લોકો આ બ્રિજનો વધુ ઉપયોગ કરતાં તેમને ઉત્તરપૂર્વ સાથેનો સંબંધ વધુ ગાઢ બનશે’ એમ તેમણે કહ્યું હતું.  આસામના  મુખ્ય પ્રધાન સર્બનંદા સોનોવલે કહ્યું હતું કે સંરક્ષણ દળો માટે તો ખૂબ જ કામ લાગશે. વર્ષ ૨૦૦૧માં બ્રિજના બાંધકામની શરૃઆત થઇ હતી જેનો કુલ ખર્ચ ૯૫૦ કરોડ રૃપિયા થશે. બ્રિજની ડીઝાઇન એ રીતે બનાવવામાં આવી છે કે તે મિલિટ્રી ટેંકોનું વજન પણ ઝીલી શકશે.