Home » India » Hyderabad » આંધ્રપ્રદેશમાં કૃષ્ણાનદીમાં નવા પલટી ખાઈ જતા 16ના મોત

News timeline

Ahmedabad
11 mins ago

પાકિસ્તાનને ગુજરાતની ચૂંટણી સાથે શું લેવા દેવા ? મોદી જુઠ્ઠાણાં ફેલાવે છેઃ હાર્દિક

Cricket
31 mins ago

ટીમ ઈન્ડિયા ૨૦૧૯થી ૨૦૨૩ સુધી ૩૦૬ આંતરરાષ્ટ્રીય મેચો રમશે : BCCI

Football
36 mins ago

કલબ વર્લ્ડ કપમાં રિયલ મેડ્રીડને ટાઈટલ જાળવવાની આશા

Cricket
37 mins ago

પાકિસ્તાનના ક્રિકેટર જમશેદ પર ફિક્સિંગ બદલ એક વર્ષનો પ્રતિબંધ

India
43 mins ago

પુણે-સાતારા રોડ પર કાર અકસ્માતમાં પરિવારના ત્રણ સહિત ચાર જણનાં મૃત્યુ

Breaking News
57 mins ago

હળવદ નજીક જાનને અકસ્માત, વરરાજા અને તેના બહેન-બનેવીનાં મોત

Breaking News
1 hour ago

ચૂંટણીની ફરજ સોંપી અને હાજર નહી થતા ધરપકડનુ વોરંટ

World
2 hours ago

ચીને દોકલામમાં સંયમ સાથે ભારતીય સૈનિકોનો ગેરકાયદેસર પ્રવેશ અટકાવ્યો હતો : વાંગ

World
2 hours ago

ન્યૂયોર્કના સબ-વેમાં આતંકી હુમલો, ચાર ઘાયલ, બાંગ્લાદેશીની ધરપકડ

Bangalore
2 hours ago

ઝારખંડમાં પરણિત યુગલો વચ્ચે યોજાઈઃ ‘કિસિંગ કોમ્પિટિશન’

Ahmedabad
2 hours ago

ચા વાળો વડાપ્રધાન બની શકે છે : દલિતને અમે રાષ્ટ્રપતિ બનાવ્યા -અમિત શાહ

Ahmedabad
2 hours ago

શાળામાં સવારના નાસ્તા પછી ૧૫૦ બાળકીઓને ફૂડપોઈઝનિંગ

આંધ્રપ્રદેશમાં કૃષ્ણાનદીમાં નવા પલટી ખાઈ જતા 16ના મોત

અમરાવતી : આંધ્રપ્રદેશના વિજયવાડામાં રવિવારે કૃષ્ણાનદીમાં યાત્રીઓથી ભરેલી નાવ પલટી જતા 16 લોકોના મોત થઈ ગયા છે. અને 15 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ક્ષમતા કરતા વધુ યાત્રીકોને બોટમાં બેસાડવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. 38 જણાને જઈ રહેલી બોટમાંથી હજુ પણ 7 જણા લાપતા છે. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શોકની લાગણી વ્યક્ત કરીને મૃતકોના પરિવારને હૈયાધારણ આપી હતી. આ દુર્ઘટના ત્યારે બની જ્યારે કૃષ્ણા નદીના પવિત્ર સંગમમ ઘાટ પર એક પવિત્ર પ્રસંગમાં ભાગ લેવા નાવ મારફતે ભવાની આઈલેંડથી ભવાની સંગમમ ઘાટે જઈ રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર નાવની ક્ષમતા કરતા વધારે લોકો સવાર હતા. નદીમાં નાવ અનિયંત્રિત થઈ જતા પલટી ગઈ હતી. નાવ પલટી જતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનીય માછીમારો તરતજ બચાવકાર્યમાં લાગી ગયા અને 12 લોકોને બચાવી લીધા હતા બાદમાં બચાવ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.