Home » Business » કોમનફ્લોરને ખરીદવા ક્વિકર સક્રિય

News timeline

Ahmedabad
15 hours ago

ગુજરાત વિધાનસભામાં બજેટ દરમિયાન વિપક્ષનો હંગામોઃ હર્ષદ રિબડીયાએ ઉછાળી મગફળી

Delhi
15 hours ago

વાતચીતથી નહીં આવે ઉકેલ, સુપ્રીમ કોર્ટ પાસેથી જ સમાધાન શક્ય

Bangalore
15 hours ago

ઈસરો દ્વારા અગ્નિ-2 મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યુ

Ahmedabad
15 hours ago

ગુજરાતમાં શિક્ષણને આપવામાં આવ્યું સૌથી વધું પ્રાધાન્ય, 27,000 કરોડની ફાળવણી

Gujarat
15 hours ago

‘ઉડાન’ સેવા શરૂ થતા જ ફિયાસ્કો, કેન્સલ થઈ જામનગર-અમદાવાદની ફ્લાઈટ

Gujarat
15 hours ago

મચ્છરોના ત્રાસને કારણે બંધ રખાયુ રાજકોટ માર્કેટ યાર્ડ

Bhuj
15 hours ago

અલ્પેશ ઠાકોરને એક દિવસ માટે વિધાનસભામાંથી સસ્પેન્ડ

Ahmedabad
15 hours ago

ગુજરાત:વર્ષ 2018 માટે 1,83,666 કરોડનું અંદાજપત્ર, કૃષિ યુવા, ઉદ્યોગ અને સ્વાસ્થ્ય લક્ષી બજેટ

Ahmedabad
15 hours ago

ગાયને બચાવવા જતા જીપમા સવાર 3 મુસાફરો થયા કાળનો કોળિયો

Business
15 hours ago

એમેઝોનનો ભારતના ફૂડ રિટેલિંગ બિઝનેસમાં પ્રવેશ

Business
15 hours ago

જાન્યુઆરીમાં SIP રોકાણ એક અબજ ડોલરે પહોંચ્યું

Ahmedabad
15 hours ago

નગરપાલિકા: 75માંથી 47માં ભાજપ, 16માં કૉંગ્રેસને બહુમતી

કોમનફ્લોરને ખરીદવા ક્વિકર સક્રિય

બેંગલુરુ/મુંબઈ:ક્વિકર રિયલ્ટી પોર્ટલ કોમનફ્લોરમાં બહુમતી હિસ્સો ખરીદવાની તૈયારીમાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કંપની લગભગ રૂ.330 કરોડ (પાંચ કરોડ ડોલર)માં સૂચિત એક્વિઝિશન કરશે. બંને કંપની વચ્ચે પાંચ મહિના પહેલાં વાટાઘાટ શરૂ થઈ હતી અને સોદો ટૂંક સમયમાં પૂરો થવાનો અંદાજ છે.
સૂત્રના જણાવ્યા અનુસાર કોમનફ્લોરનું મેનેજમેન્ટ વિદેશી રોકાણકારની શોધમાં છે અને ક્વિકર ડીલનો વિરોધ કરી રહ્યું છે. જોકે, રોકાણકારો એક્વિઝિશનનો આગ્રહ કરી રહ્યા છે. સોદો અત્યારે ડ્યૂ ડિલિજન્સના તબક્કામાં છે.”
કોમનફ્લોર ક્વિકરની સબસિડિયરી તરીકે કામ કરશે કે નહીં તે હજુ નક્કી થયું નથી. ક્વિકરના સીઇઓ પ્રણય ચુલેટ અને કોમનફ્લોરના સીઇઓ સુમિત જૈને આ મુદ્દે મોકલાયેલા ઇ-મેઇલનો કોઈ જવાબ આપ્યો ન હતો. ઉલ્લેખનીય છે કે, બેંગલુરુની કોમનફ્લોર ઘણા મહિનાથી ભંડોળ એકત્ર કરવા નાણાકીય રોકાણકારો સાથે વાટાઘાટ કરી રહી છે.