Home » India » Delhi » વડાપ્રધાન મોદીએ વિદેશમાં જઇ ભારતને બદનામ કર્યું : આનંદ શર્મા

News timeline

Delhi
5 hours ago

વિદેશ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અકબરનું આખરે રાજીનામું

Bollywood
17 hours ago

આલિયા રણબીર કપુરને મળવા માટે ન્યુયોર્કમાં પહોંચી

Bollywood
17 hours ago

બેડમિંગ્ટન ટીમ ખરીદશે તાપ્સી પન્નુ

Cricket
20 hours ago

વિન્ડિઝ સામેની બે વન ડેમાં ઉમેશ યાદવનો સમાવેશ

Bollywood
20 hours ago

સાજિદ ખાન ઘટિયા કિસમ કા આદમી હૈ : દિયા મિર્ઝા

Cricket
1 day ago

હવે સાઉથ આફ્રિકામાં ટી-૨૦ લીગ રમાશે

Cricket
1 day ago

વિન્ડિઝના કોચ સ્ટુઅર્ટ બે વન ડે માટે સસ્પેન્ડ

Bollywood
1 day ago

પરિણીતીને હવે એક્સન ફિલ્મો કરવી છે

Gujarat
1 day ago

પાક વીમો, પોષણક્ષમ ભાવ ન મળતા સૌરાષ્ટ્રના ગામેગામ ખેડૂતોનો વિરોધ

Delhi
1 day ago

#MeToo: રાહુલ બોલ્યા- સાચો નારો છે “બેટી પઢાઓ BJP નેતાઓથી બચાવો”

Gandhinagar
1 day ago

રૂપાણી સામે ક્રિમિનલ અને દીવાની દાવો દાખલ કરાશે: શક્તિસિંહ ગોહિલ

World
1 day ago

ભારતીયો આવકનો ૧૦ ટકા ભાગ ચાઈનીઝ ભોજન પાછળ ખર્ચ કરે છે

વડાપ્રધાન મોદીએ વિદેશમાં જઇ ભારતને બદનામ કર્યું : આનંદ શર્મા

નવી દિલ્હી:  દિલ્હીમાં આયોજિત કોંગ્રેસ પાર્ટીના 84માં મહાધિવેશનના ત્રીજા અને છેલ્લા દિવસે કોંગ્રેસના નેતાએ વર્તમાન સરકારની વિદેશ નીતિ પર કહ્યું કે વડાપ્રધાન મોદીએ વિદેશમાં ભારતને બદનામ કર્યું છે. આનંદ શર્માએ કહ્યું,‘વડાપ્રધાન મોદી વિદેશમાં જઇ પૂર્વ વડાપ્રધાનોને બદનામ કર્યા. વિદેશમાં ભારતની છબીને ખરાબ કરવા માટે કોંગ્રેસ વડાપ્રધાન મોદીની ટીકા કરે છે.’ તેમણે આગળ કહ્યું કે પીએમ મોદીએ વિદેશ નીતિને અંગત બનાવી નાખી છે. શર્માએ તે પણ કહ્યું કે પીએમ મોદીએ ભારતની સિદ્ધિઓ પર સવાલ ઉઠાવી દેશની વિશ્વસનીયતા પર વાર કર્યો છે. આ ઉપરાંત આનંદ શર્માએ પાકિસ્તાન અને ચીન પર ભારતના વલણને લઇને પણ વડાપ્રધાનને આડે હાથ લીધા. આનંદ શર્માએ કહ્યું કે મોદી વડાપ્રધાન તરીકે પાકિસ્તાન ગયા હતા, ન કે સામન્ય વ્યક્તિ તરીકે. ત્યાં તેમણે ગાર્ડ ઓફ ઓનર નહીં મળવું શું દેશનું અપમાન નથી. સાથે જ તેમણે તે પણ કહ્યું પાકિસ્તાન મુદ્દે સરકાર પાસે કોઇ રોડમેપ નથી. દરરોજ ફાયરિંગ અને સીઝફાયરનું ઉલ્લંઘનની ઘટનાઓ વધી રહી છે.