Home » India » Bangalore » કોંગ્રેસના સાત ધારાસભ્ય બળવો કરવાના મૂડમાં

News timeline

Business
7 mins ago

ડિવિડન્ડ યીલ્ડમાં રોકાણની આકર્ષક તક

Gujarat
36 mins ago

ડોક્ટર પાસે ખંડણી માંગનાર ડેપ્યુટી સરપંચ સહિત બંને આરોપી જેલમાં

Ahmedabad
38 mins ago

આણંદ- વઘાસી પાસે બિલ્ડર પર હુમલો ત્રણ શખ્સોનું ફાયરિંગ

Football
1 hour ago

અંતિમ ઘડીમાં કેનના ગોલથી ઇંગ્લેન્ડ જીત્યુ

Ahmedabad
2 hours ago

નરોડા પાટિયા કેસમાં હાઈકોર્ટે દોષિત ઠેરવેલા ત્રણની સજાનું એલાન કરાશે

Delhi
2 hours ago

રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દરમાં ફરી વધારો કરાય એવી ધારણા

Breaking News
2 hours ago

IOC અમેરિકન ઉત્પાદકો પાસેથી ક્રૂડ ખરીદવાની તૈયારીમાં

India
2 hours ago

મુંબઇમાં છેલ્લાં ત્રણ વર્ષમાં સૌથી વધુ સ્વચ્છ હવા સોમવારે નોંધાઇ

India
2 hours ago

મુંબઇની ૧,૪૬૮ ઇમારતો આગ સામે સલામત નથી : સ્પેશિયલ સેલનું નિરીક્ષણ

India
2 hours ago

દક્ષિણ ભારતના કેરળ, કર્ણાટક અને ગોવામાં ભારે વરસાદની આશંકા

India
2 hours ago

કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગવાથી સેનાના ઓપરેશનમાં કોઇ ફરક નહી પડે: જનરલ રાઉત

Delhi
2 hours ago

દેશના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમનું રાજીનામુ

કોંગ્રેસના સાત ધારાસભ્ય બળવો કરવાના મૂડમાં

બેંગ્લોર  :  કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં એક્ઝિટ પોલના તારણ મુજબ જ કોઇ પાર્ટીને બહુમતિ મળી શકી નથી પરંતુ ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરીને આવી છે. બહુમતિના આંકડાથી દૂર રહી જતાં સત્તા માટે સાંઠગાંઠની રમત શરૃ થઇ ચુકી છે. કોંગ્રેસે ભાજપને સત્તાથી દૂર રાખવા છેલ્લી ચાલ તરીકે જેડીએસના નેતા કુમાર સ્વામીને મુખ્યમંત્રીપદની ઓફર કરી હતી. બીજી બાજુ ભાજપે પણ પોતાની રાજકીય રમતો જારી રાખી હતી અને કેટલાક ધારાસભ્યોનો સંપર્ક કર્યો હોવાના અહેવાલ મળ્યા છે. મળેલી માહિતી મુજબ કોંગ્રેસના સાત લિંગાયત ધારાસભ્ય જેડીએસને સમર્થન આપવાના મુદ્દે પાર્ટીથી નાખુશ દેખાઈ રહ્યા છે અને બળવાના મૂડમાં આવી ગયા છે. કોંગ્રેસના આ સાત સભ્યોને મનાવવાના પ્રયાસો ભાજપ તરફથી હાથ ધરવામાં આવ્યા છે. બીજી બાજુ બે અન્ય ઉમેદવારોને પણ મનાવવાના પ્રયાસો પણ યુદ્ધના ધોરણે શરૃ કરાયા છે.