Home » India » Delhi » વારાણસીમાં ફલાયઓવર તૂટી પડતાં 18નાં મોત

News timeline

Ahmedabad
6 mins ago

સ્ટેચ્યુ ઓફ યુનિટી’ માટે ઓઇલ કંપનીએ મસમોટી રકમ ખર્ચતા વિવાદ

World
56 mins ago

પાકિસ્તાનની 11 સીટો પર પેટાચૂંટણી યોજાશે, ચૂંટણી પંચે કરી જાહેરાત

Delhi
1 hour ago

બાળ ગૃહમાં બાળકોના શારીરિક શોષણ મામલે સુપ્રીમે કેન્દ્ર સરકારને ઝાટકી

Cricket
2 hours ago

 ટેસ્ટ રેન્કિંગઃ વિરાટ કોહલીએ નંબર વનનું સ્થાન ગુમાવ્યું

Ahmedabad
3 hours ago

હાર્દિક પટેલ-જિજ્ઞોશ મેવાણી ફરીથી આંદોલનો કરશે

World
3 hours ago

પાકિસ્તાને શુભેચ્છા રૂપે ૨૬ ભારતીય માછીમારોને છોડયા

Breaking News
3 hours ago

ઉ.ગુ.માં સમૃદ્ધ જીવન ટ્રસ્ટનું કૌભાંડ : ૮૦ કરોડનું ફુલેકું

Gujarat
4 hours ago

ઉત્તર બ્રિટિશ કોલંબિયાના જંગલોમાં લાગેલી આગમાં અનેક મકાનો નાશ પામ્યા

Hyderabad
4 hours ago

તેલંગાણાના BJP ધારાસભ્ય ટી રાજા સિંહે આપ્યુ રાજીનામું

Gandhinagar
4 hours ago

ગુજરાત હાઇકોર્ટમાં બે ગાઢ મિત્રોએ ચીફ જસ્ટિસપદે શપથ લીધા

Ahmedabad
6 hours ago

હાર્દિક આમરણાંત ઉપવાસ કરશે, 13 દિવસનો કાર્યક્રમ જાહેર

Sports
6 hours ago

સ્ટીફન્સને હરાવી હાલેપે મહિલા વિભાગનું ટાઈટલ જીત્યું

વારાણસીમાં ફલાયઓવર તૂટી પડતાં 18નાં મોત

વારાણસી :  વારાણસીમાં રેલવે સ્ટેશનની પાસે નિર્માણાધીન ફલાયઓવર તૂટી પડતાં ૧૬ લોકોનાં મોત થયા છે. ફલાયઓવરના કાટમાળમાંથી ત્રણ લોકોને જીવિત બહાર કાઢવામાં આવ્યા છે. જો કે કાટમાળમાં હજુ પણ કેટલાક લોકો ફસાઇ ગયા હોવાની શંકા છે.

આ દુર્ઘટનામાં ફલાયઓવરનો એક ભાગ નીચે પડતા કાર સહિત સાતથી વધુ વાહનોનો કચ્ચરઘાર નીકળી ગયો હતો.

આ ફલાયઓવરનું નિર્માણ કેન્ટ રેલવે સ્ટેશનની પાસે કરવામાં આવી રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે વારાણસી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મત વિસ્તાર છે. ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ઘટના અને દુ:ખ વ્યક્ત કર્યુ હતું અને શક્ય તમામ મદદ કરવાની ઓફર કરી હતી.

મુખ્યપ્રધાને જિલ્લા વહીવટી તંત્ર અને પીડબ્લ્યુડીના અધિકારીઓને રાહત અને બચાવ કામગીરીમાં તમામ જરૃરી પગલાં ભરવાના નિર્દેશ આપ્યા છે.