Home » India » Delhi » મારામારીના કેસમાં અરવિંદ કેજરીવાલની પૂછપરછ થશે

News timeline

Ahmedabad
8 mins ago

સ્ટેચ્યુ ઓફ યુનિટી’ માટે ઓઇલ કંપનીએ મસમોટી રકમ ખર્ચતા વિવાદ

World
57 mins ago

પાકિસ્તાનની 11 સીટો પર પેટાચૂંટણી યોજાશે, ચૂંટણી પંચે કરી જાહેરાત

Delhi
1 hour ago

બાળ ગૃહમાં બાળકોના શારીરિક શોષણ મામલે સુપ્રીમે કેન્દ્ર સરકારને ઝાટકી

Cricket
2 hours ago

 ટેસ્ટ રેન્કિંગઃ વિરાટ કોહલીએ નંબર વનનું સ્થાન ગુમાવ્યું

Ahmedabad
3 hours ago

હાર્દિક પટેલ-જિજ્ઞોશ મેવાણી ફરીથી આંદોલનો કરશે

World
3 hours ago

પાકિસ્તાને શુભેચ્છા રૂપે ૨૬ ભારતીય માછીમારોને છોડયા

Breaking News
3 hours ago

ઉ.ગુ.માં સમૃદ્ધ જીવન ટ્રસ્ટનું કૌભાંડ : ૮૦ કરોડનું ફુલેકું

Gujarat
4 hours ago

ઉત્તર બ્રિટિશ કોલંબિયાના જંગલોમાં લાગેલી આગમાં અનેક મકાનો નાશ પામ્યા

Hyderabad
4 hours ago

તેલંગાણાના BJP ધારાસભ્ય ટી રાજા સિંહે આપ્યુ રાજીનામું

Gandhinagar
4 hours ago

ગુજરાત હાઇકોર્ટમાં બે ગાઢ મિત્રોએ ચીફ જસ્ટિસપદે શપથ લીધા

Ahmedabad
6 hours ago

હાર્દિક આમરણાંત ઉપવાસ કરશે, 13 દિવસનો કાર્યક્રમ જાહેર

Sports
6 hours ago

સ્ટીફન્સને હરાવી હાલેપે મહિલા વિભાગનું ટાઈટલ જીત્યું

મારામારીના કેસમાં અરવિંદ કેજરીવાલની પૂછપરછ થશે

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યસચિવ અંશુ પ્રકાશ સાથે મારામારીના મામલે દિલ્હી પોલીસની તપાસ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુધી પહોંચી છે.

હવે દિલ્હી પોલીસ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 18મી મે ના રોજ પુછપરછ કરશે.

દિલ્હી પોલીસે આ મામલે દિલ્હીના મુખ્યમંત્રીને કાયદાકિય નોટિસ પાઠવી છે. આ પહેલાં પોલીસ કેજરીવાલના PSO, ઓપરેટર અને ડ્રાઇવરની પુછપરછ કરી ચૂકી છે. કહેવામાં આવી રહ્યું છે કે, કેજરીવાલની પુછપરછ માટે પોલીસ CCTV ફુટેજ અને ફોરેન્સીક તપાસના રિપોર્ટની રાહ જોતી હતી.

આ ઉપરાંત દિલ્હી પોલીસ બેઠકમાં સામેલ આમ આદમી પાર્ટીના 11 ધારાસભ્યોની પુછપરછ કરી ચૂકી છે. જેમાંથી બે ધારાસભ્યોની ધરપકડ પણ કરવામાં આવી હતી.