Home » India » Delhi » દિલ્હી બનશે દુનિયાનું સૌથી વધુ વસ્તીવાળું શહેર

News timeline

Ahmedabad
8 mins ago

સ્ટેચ્યુ ઓફ યુનિટી’ માટે ઓઇલ કંપનીએ મસમોટી રકમ ખર્ચતા વિવાદ

World
57 mins ago

પાકિસ્તાનની 11 સીટો પર પેટાચૂંટણી યોજાશે, ચૂંટણી પંચે કરી જાહેરાત

Delhi
1 hour ago

બાળ ગૃહમાં બાળકોના શારીરિક શોષણ મામલે સુપ્રીમે કેન્દ્ર સરકારને ઝાટકી

Cricket
2 hours ago

 ટેસ્ટ રેન્કિંગઃ વિરાટ કોહલીએ નંબર વનનું સ્થાન ગુમાવ્યું

Ahmedabad
3 hours ago

હાર્દિક પટેલ-જિજ્ઞોશ મેવાણી ફરીથી આંદોલનો કરશે

World
3 hours ago

પાકિસ્તાને શુભેચ્છા રૂપે ૨૬ ભારતીય માછીમારોને છોડયા

Breaking News
3 hours ago

ઉ.ગુ.માં સમૃદ્ધ જીવન ટ્રસ્ટનું કૌભાંડ : ૮૦ કરોડનું ફુલેકું

Gujarat
4 hours ago

ઉત્તર બ્રિટિશ કોલંબિયાના જંગલોમાં લાગેલી આગમાં અનેક મકાનો નાશ પામ્યા

Hyderabad
4 hours ago

તેલંગાણાના BJP ધારાસભ્ય ટી રાજા સિંહે આપ્યુ રાજીનામું

Gandhinagar
4 hours ago

ગુજરાત હાઇકોર્ટમાં બે ગાઢ મિત્રોએ ચીફ જસ્ટિસપદે શપથ લીધા

Ahmedabad
6 hours ago

હાર્દિક આમરણાંત ઉપવાસ કરશે, 13 દિવસનો કાર્યક્રમ જાહેર

Sports
6 hours ago

સ્ટીફન્સને હરાવી હાલેપે મહિલા વિભાગનું ટાઈટલ જીત્યું

દિલ્હી બનશે દુનિયાનું સૌથી વધુ વસ્તીવાળું શહેર

નવી દિલ્હી :પ્રદૂષણથી બેહાલ દિલ્હી આગામી વર્ષોમાં વસ્તીની દ્રષ્ટિએ દુનિયામાં નંબર વન બનવા જઈ રહી છે. વધતી જતી વસ્તી દિલ્હીની સમસ્યાઓમાં હજી પણ વધારો કરશે તેમાં કોઈ શંકા નથી.

સંયુક્ત રાષ્ટ્રના અનુમાન પ્રમાણે 2028માં દિલ્હી દુનિયાનુ સૌથી વધારે વસ્તી ધરાવતુ શહેર બની જશે. હાલમાં દુનિયામાં સૌથી વધારે જનસંખ્યા ધરાવતુ શહેર ટોક્યો છે. ટોક્યોની આબાદી 3.70 કરોડ છે. એ પછી 2.90 કરોડની વસ્તી સાથે દિલ્હીનો નંબર આવે છે. જ્યારે 2.60 કરોડ લોકો સાથે શાંઘાઈ ત્રીજા ક્રમ છે.

જોકે સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ પ્રમાણે દિલ્હીની વસતી 2028માં વધીને 3.72 કરોડ થઈ જશે અને ટોક્યો પાછળ રહી જશે.

એટલુ જ નહી રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે 2050 સુધીમાં દુનિયાની 68 ટકા વસ્તી શહેરોમાં રહેતી હશે.હાલમાં આ આંકડો 55 ટકા છે.ભારતની વાત કરવામાં આવે તો 2050 સુધીમાં 41.60 કરોડ લોકો શહેરોમાં ઉમેરાશે.