Home » Lifestyle » Astrology » આપનો આજનો દિવસ

News timeline

Cricket
27 mins ago

ડોન બ્રેડમેન બાદ કોહલીની સૌથી ઝડપથી ૨૫ સદીઓ

Gandhinagar
2 hours ago

ત્રણ રાજ્યોના પરિણામો બાદ કોંગ્રેસ બેફામ નિવેદનો કરે છે: રૂપાણી

Bollywood
2 hours ago

‘મન્ટો’ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહી થાય

Gujarat
3 hours ago

ખેડૂતોને સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું પાણી અપાશે: નીતિન પટેલ

Headline News
4 hours ago

નોઝોમી ઉપર જીત મેળવીને સિંધૂએ વર્લ્ડ ટુર તાજ જીત્યો

Ahmedabad
5 hours ago

ગુજરાતમાં કોલ્ડવેવ, ડીસામાં સૌથી ઓછુ 9.2 ડિગ્રી તાપમાન

Gujarat
6 hours ago

જસદણ બેઠકમાં છેલ્લી બે ચુંટણીમાં 5-6 ટકા મતોથી જ હારજીત

Entertainment
6 hours ago

ડાકોટા જોન્સન- ક્રિસ ર્માિટન એકબીજાના પ્રેમમાં

Gujarat
7 hours ago

અયોધ્યામાં રામમંદિર બનાવવા અધ્યાદેશ લાવો : હુકમચંદજી સાવલા

Breaking News
7 hours ago

ભગવાનનું પ્રગટીકરણ થયું એ અયોધ્યામાં મંદિર આવશ્યક – ગુરુવિન્દરસિંહ

India
8 hours ago

દિલીપકુમારના પત્ની સાયરા બાનોએ PM મોદી પાસે શેની મદદ માંગી?

World
8 hours ago

રોડ પર વહેવા લાગી ચોકલેટની નદી, બોલવવી પડી ફાયર બ્રિગેડ

આપનો આજનો દિવસ

આપનો આજનો દિવસ (તા.૨૫-૧૧-૨૦૧૮, રવિવાર)

  • મેષ (અ,લ,ઇ) : કનિષ્ઠ દિવસ, કોઇ આકસ્મિક ખર્ચ આવી પડે, સામાજીક બાબતો પણ કષ્ટપ્રદ, મહિલાવર્ગને શાંતિ જાળવવી.
  • વૃષભ (બ,વ,ઉ) : મધ્યમ દિવસ, આર્િથક બાબતો ખર્ચાળ છતાં સામાજીક બાબતો સાનુકુળ, મહિલાવર્ગને શાંતિ જાળવવી.
  • મિથુન (ક,છ,ઘ) : ઉત્તમ દિવસ, ભૂતકાલીન રોકાણનું આકર્ષક વ્યાજ મળી શકે, સામાજીક બાબતો પણ સાનુકુળ, મહિલાવર્ગને સાનુકુળતા.
  • કર્ક (ડ,હ) : કનિષ્ઠ દિવસ, સામાજીક દોડધામ અકળાવશે, આર્િથક બાબતો પણ ખર્ચાળ રહે,મહિલાવર્ગને શાંતિ જાળવવી.
  • સિંહ (મ,ટ) : ઉત્તમ દિવસ, કોઇ સામાજીક કાર્ય આટોપી શકશો, આર્િથક બાબતો સાનુકુળ, મહિલાવર્ગને સાનુકુળતા.
  • કન્યા (પ,ઠ,ણ) : મધ્યમ દિવસ, કોઇ આર્િથક કાર્ય પાર પડે, સામાજીક બાબતો અકળાવી જાય, મહિલાવર્ગને શાંતિ જાળવવી.
  • તુલા (ર,ત) : ઉત્તમ દિવસ, કોઇ સામાજીક બાબતોમાં કાળજી રાખવી, આર્િથક બાબતો પણ સાનુકુળ રહેશે, મહિલાવર્ગને સંભાળવું.
  • વૃશ્વિક (ન,ય) : મધ્યમ દિવસ, આર્િથક બાબતો સરળ રહે, સામાજીક બાબતોમાં સંભાળવું, મહિલાવર્ગને શાંત દિવસ.
  • ધન (ભ,ધ,ફ) : કનિષ્ઠ દિવસ, આર્િથક બાબતોમાં કાળજી લેવી, સામાજીક બાબતો દોડધામમય રહે, મહિલાવર્ગને કાળજી રાખવી.
  • મકર (ખ,જ) : કનિષ્ઠ દિવસ, કોઇ સામાજીક અંતરાય પાર કરવો પડે, આર્િથક બાબતો પ્રતિકુળ, મહિલાવર્ગને મૌન સેવવું.
  • કુંભ (ગ,શ,સ) : ઉત્તમ દિવસ, કોઇ આર્િથક કાર્ય પાર પડશે, સામાજીક બાબતોમાં સાનુકુળતા, મહિલાવર્ગને સંભાળવું.
  • મીન (દ,ચ,ઝ,થ) : કનિષ્ઠ દિવસ, સામાજીક બાબતો દોડધામમય, આર્િથક બાબતો ખર્ચાળ રહે, મહિલાવર્ગને સંભાળવું.