Home » Lifestyle » Astrology » આપનો આજનો દિવસ

News timeline

Ahmedabad
15 hours ago

ગુજરાત વિધાનસભામાં બજેટ દરમિયાન વિપક્ષનો હંગામોઃ હર્ષદ રિબડીયાએ ઉછાળી મગફળી

Delhi
15 hours ago

વાતચીતથી નહીં આવે ઉકેલ, સુપ્રીમ કોર્ટ પાસેથી જ સમાધાન શક્ય

Bangalore
15 hours ago

ઈસરો દ્વારા અગ્નિ-2 મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યુ

Ahmedabad
15 hours ago

ગુજરાતમાં શિક્ષણને આપવામાં આવ્યું સૌથી વધું પ્રાધાન્ય, 27,000 કરોડની ફાળવણી

Gujarat
15 hours ago

‘ઉડાન’ સેવા શરૂ થતા જ ફિયાસ્કો, કેન્સલ થઈ જામનગર-અમદાવાદની ફ્લાઈટ

Gujarat
15 hours ago

મચ્છરોના ત્રાસને કારણે બંધ રખાયુ રાજકોટ માર્કેટ યાર્ડ

Bhuj
15 hours ago

અલ્પેશ ઠાકોરને એક દિવસ માટે વિધાનસભામાંથી સસ્પેન્ડ

Ahmedabad
16 hours ago

ગુજરાત:વર્ષ 2018 માટે 1,83,666 કરોડનું અંદાજપત્ર, કૃષિ યુવા, ઉદ્યોગ અને સ્વાસ્થ્ય લક્ષી બજેટ

Ahmedabad
16 hours ago

ગાયને બચાવવા જતા જીપમા સવાર 3 મુસાફરો થયા કાળનો કોળિયો

Business
16 hours ago

એમેઝોનનો ભારતના ફૂડ રિટેલિંગ બિઝનેસમાં પ્રવેશ

Business
16 hours ago

જાન્યુઆરીમાં SIP રોકાણ એક અબજ ડોલરે પહોંચ્યું

Ahmedabad
16 hours ago

નગરપાલિકા: 75માંથી 47માં ભાજપ, 16માં કૉંગ્રેસને બહુમતી

આપનો આજનો દિવસ

આપનો આજનો દિવસ (તા.19-3-2017)

  • મેષ (અ,લ,ઇ) : નિષ્ઠ દિવસ, સામાજીક બાબતો દોડધામમય, આર્િથક બાબતો ખર્ચાળ રહે, મહિલાવર્ગને સંભાળવું.
  • વૃષભ (બ,વ,ઉ) : કનિષ્ઠ દિવસ, આર્િથક બાબતોમાં કાળજી લેવી, સામાજીક બાબતો દોડધામમય રહે, મહિલાવર્ગને કાળજી રાખવી.
  • મિથુન (ક,છ,ઘ) : મધ્યમ દિવસ, આર્િથક બાબતો સરળ રહે, સામાજીક બાબતોમાં સંભાળવું, મહિલાવર્ગને શાંત દિવસ.
  • કર્ક (ડ,હ) : કનિષ્ઠ દિવસ, સામાજીક દોડધામ અકળાવશે, આર્િથક બાબતો પણ ખર્ચાળ રહે,મહિલાવર્ગને શાંતિ જાળવવી.
  • સિંહ (મ,ટ) : ઉત્તમ દિવસ, કોઇ સામાજીક કાર્ય આટોપી શકશો, આર્િથક બાબતો સાનુકુળ, મહિલાવર્ગને સાનુકુળતા.
  • કન્યા (પ,ઠ,ણ) : મધ્યમ દિવસ, કોઇ આર્િથક કાર્ય પાર પડે, સામાજીક બાબતો અકળાવી જાય, મહિલાવર્ગને શાંતિ જાળવવી.
  • તુલા (ર,ત) : ઉત્તમ દિવસ, કોઇ સામાજીક બાબતોમાં કાળજી રાખવી, આર્િથક બાબતો પણ સાનુકુળ રહેશે, મહિલાવર્ગને સંભાળવું.
  • વૃશ્વિક (ન,ય) : કનિષ્ઠ દિવસ, કોઇ આકસ્મિક ખર્ચ આવી પડે, સામાજીક બાબતો પણ કષ્ટપ્રદ, મહિલાવર્ગને શાંતિ જાળવવી.
  • ધન (ભ,ધ,ફ) : મધ્યમ દિવસ, આર્િથક બાબતો ખર્ચાળ છતાં સામાજીક બાબતો સાનુકુળ, મહિલાવર્ગને શાંતિ જાળવવી.
  • મકર (ખ,જ) : કનિષ્ઠ દિવસ, કોઇ સામાજીક અંતરાય પાર કરવો પડે, આર્િથક બાબતો પ્રતિકુળ, મહિલાવર્ગને મૌન સેવવું.
  • કુંભ (ગ,શ,સ) : ઉત્તમ દિવસ, કોઇ આર્િથક કાર્ય પાર પડશે, સામાજીક બાબતોમાં સાનુકુળતા, મહિલાવર્ગને સંભાળવું.
  • મીન (દ,ચ,ઝ,થ) : ઉત્તમ દિવસ, ભૂતકાલીન રોકાણનું આકર્ષક વ્યાજ મળી શકે, સામાજીક બાબતો પણ સાનુકુળ, મહિલાવર્ગને સાનુકુળતા.