Home » Lifestyle » Astrology » આપનો આજનો દિવસ

News timeline

Top News
1 hour ago

વર્ષના અંતમાં મોદી, ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત લેશે

Bollywood
1 hour ago

દિયા મિર્ઝા તેમજ પ્રિયંકા પ્રાદેશિક ફિલ્મ નિર્માણમાં

Bollywood
3 hours ago

મુગ્ધાની અફરાતફરી ફિલ્મ અટવાઇ

Gujarat
4 hours ago

સુરતમાં પિતાના PFના ૧૫ લાખ પર સમન્સ, દીકરો ઈન્કમટેક્સમાં જ રડી પડ્યો

Bhuj
4 hours ago

દ્વારકાનું નવીનીકરણ કરવા ‘પ્રસાદ’ યોજના

Ahmedabad
5 hours ago

ગુજરાતમાં બે દિવસમાં ૧,૨૦૦થી વધુ લોકો હીટ સ્ટ્રોકનો શિકાર બન્યા

World
5 hours ago

ન્યૂઝિલેન્ડની સ્કૂલમાં છોકરાઓને સ્કર્ટ અને છોકરીઓને ટ્રાઉઝરની છૂટ

Cricket
5 hours ago

ભારતે પ્રથમ ટેસ્ટ ગુમાવ્યા બાદ ચાર વખત શ્રેણી જીતી

Canada
5 hours ago

કેનેડીયનોએ હવે તોફાની મોસમથી ટેવાવું પડશે : વૈજ્ઞાનિકો

Gujarat
6 hours ago

સતત બીજા દિવસે વડોદરા ગેસ દુર્ગંધની લપેટમાં

Gujarat
7 hours ago

OLX પર બિલાડીના બદલામાં કૂતરું ખરીદવા જતા ભેરવાયા

Bollywood
7 hours ago

સલમાન-કેટરીના પાંચ વર્ષ બાદ ફરીથી સાથે દેખાશે

આપનો આજનો દિવસ

આપનો આજનો દિવસ (તા.૨૦-૩-૨૦૧૭, સોમવાર)

  • મેષ (અ,લ,ઇ) : ઉત્તમ દિવસ, આર્િથક પાસુ લાભપ્રદ રહે, સામાજીક બાબતોમાં સંભાળવું, મહિલાવર્ગને લાભકારી દિવસ.
  • વૃષભ (બ,વ,ઉ) : કનિષ્ઠ દિવસ, કોઈ બીન જરૃરી સાહસ ન કરવું સામાજીક બાબતો સગવડપ્રદ, મહિલાવર્ગે મૌન સેવવું.
  • મિથુન (ક,છ,ઘ) : કનિષ્ઠ દિવસ, સામાજીક બાબતો દોડધામમય આર્િથક બાબતો ખર્ચાળ, મહિલાવર્ગને કલહ ટાળવો.
  • કર્ક (ડ,હ) : ઉત્તમ દિવસ, સામાજીક બાબતો સાનુકુળ, આર્િથક બાબતો યથાવત,મહિલાવર્ગને સંભાળવું.
  • સિંહ (મ,ટ) : મધ્યમ દિવસ, લાંબા સમયથી ખેંચાતુ કોઈ કાર્ય પાર પડી શકે, આર્િથક બાબતો સરળ, મહિલાવર્ગને સંભાળવું.
  • કન્યા (પ,ઠ,ણ) : ઉત્તમ દિવસ, આર્િથક રોકાણની તક મેળવી શકો, સામાજીક સાનુકુળતા, મહિલાવર્ગને સંભાળવું.
  • તુલા (ર,ત) : મધ્યમ દિવસ, સામાજીક કાર્ય આગળ ધપે આર્િથક સામાન્ય ખર્ચાળ, મહિલાવર્ગને અકંદરે લાભકારી દિવસ.
  • વૃશ્વિક (ન,ય) : મધ્યમ દિવસ, બીનજરૃરી આર્િથક સાહસ ટાળવું સામાજીક બાબતો એકંદરે સરળ, મહિલાવર્ગને યથાવત.
  • ધન (ભ,ધ,ફ) : મધ્યમ દિવસ, આર્િથક પાસુ ખર્ચાળ રહેવા છતા સામાજિક બાબતો સુુવિધાપ્રદ, મહિલાવર્ગને શાંત દિવસ.
  • મકર (ખ,જ) : ઉત્તમ દિવસ, કોઈ અનપેક્ષિત લાભ આવી મળે, સામાજીક બાબતો સુવિધાપ્રદ, મહિલાવર્ગને શાંત દિવસ.
  • કુંભ (ગ,શ,સ) : મધ્યમ દિવસ, સામાજીક બાબતોમાં કાળજી લેવી આર્િથક બાબતો થોડી ખર્ચાળ, મહિલાવર્ગને સંભાળવુ.
  • મીન (દ,ચ,ઝ,થ) : મધ્યમ દિવસ, આર્િથક લક્ષ્યાંક પાર પડે પણ સામાજીક બાબતો દોડધામ મય, મહિલાવર્ગને યથાવત.