Home » Lifestyle » Astrology » આપનો આજનો દિવસ

News timeline

Ahmedabad
21 mins ago

પાકિસ્તાનને ગુજરાતની ચૂંટણી સાથે શું લેવા દેવા ? મોદી જુઠ્ઠાણાં ફેલાવે છેઃ હાર્દિક

Cricket
41 mins ago

ટીમ ઈન્ડિયા ૨૦૧૯થી ૨૦૨૩ સુધી ૩૦૬ આંતરરાષ્ટ્રીય મેચો રમશે : BCCI

Football
45 mins ago

કલબ વર્લ્ડ કપમાં રિયલ મેડ્રીડને ટાઈટલ જાળવવાની આશા

Cricket
47 mins ago

પાકિસ્તાનના ક્રિકેટર જમશેદ પર ફિક્સિંગ બદલ એક વર્ષનો પ્રતિબંધ

India
53 mins ago

પુણે-સાતારા રોડ પર કાર અકસ્માતમાં પરિવારના ત્રણ સહિત ચાર જણનાં મૃત્યુ

Breaking News
1 hour ago

હળવદ નજીક જાનને અકસ્માત, વરરાજા અને તેના બહેન-બનેવીનાં મોત

Breaking News
1 hour ago

ચૂંટણીની ફરજ સોંપી અને હાજર નહી થતા ધરપકડનુ વોરંટ

World
2 hours ago

ચીને દોકલામમાં સંયમ સાથે ભારતીય સૈનિકોનો ગેરકાયદેસર પ્રવેશ અટકાવ્યો હતો : વાંગ

World
2 hours ago

ન્યૂયોર્કના સબ-વેમાં આતંકી હુમલો, ચાર ઘાયલ, બાંગ્લાદેશીની ધરપકડ

Bangalore
2 hours ago

ઝારખંડમાં પરણિત યુગલો વચ્ચે યોજાઈઃ ‘કિસિંગ કોમ્પિટિશન’

Ahmedabad
2 hours ago

ચા વાળો વડાપ્રધાન બની શકે છે : દલિતને અમે રાષ્ટ્રપતિ બનાવ્યા -અમિત શાહ

Ahmedabad
2 hours ago

શાળામાં સવારના નાસ્તા પછી ૧૫૦ બાળકીઓને ફૂડપોઈઝનિંગ

આપનો આજનો દિવસ

આપનો આજનો દિવસ (તા.૧૫-૪-૨૦૧૭, શનિવાર)

  • મેષ (અ,લ,ઇ) : આકસ્મિક ધનલાભ થાય. સ્વાસ્થ્ય સારું રહે. આવકમાં વધારો થાય. વડીલોનું માર્ગદર્શન મળી રહે.
  • વૃષભ (બ,વ,ઉ) : ધર્મ આધ્યાત્મિક ક્ષેત્રે રુચિ વધતી જણાય. યાત્રાપ્રવાસનું આયોજન થાય. આરોગ્ય સંભાળવું
  • મિથુન (ક,છ,ઘ) : રોજગારીની નવી તકો મળે. માનસિક ચિંતા હળવી બને. આવકનું પ્રમાણ જળવાઈ રહે. આકસ્મિક ધન લાભ.
  • કર્ક (ડ,હ) : ઇષ્ટદેવનીકૃપાથી રાહત ર્ધાિમક ઉપાસનાથી લાભ. વાતાવરણ સુમેળભર્યું રહે. માનસિક ચિંતા હળવી બને.
  • સિંહ (મ,ટ) : સટ્ટાકિય બાબતોથી સંભાળવું. નાણાકીય સ્થિતિ મજબૂત બને. આવકનું પ્રમાણ જળવાઈ રહે.
  • કન્યા (પ,ઠ,ણ) :  જમીન-મકાન, વાહનનો યોગ. આરોગ્ય સુખાકારી વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બને.
  • તુલા (ર,ત) : નોકરિયાતવર્ગને ઉપરી અધિકારીનું માર્ગદર્શન મળે. પ્રમોશન મળે. આવકનું પ્રમાણ જળવાયેલું રહે.
  • વૃશ્વિક (ન,ય) : દિવસ આનંદમય પસાર થાય. કૌટુંબિક વાતાવરણ સુમેળ ભર્યું રહે. યાત્રા-પ્રવાસ શક્ય બની શકે.
  • ધન (ભ,ધ,ફ) : માનસિક ચિંતા હળવી બને. રાજકીય ક્ષેત્રે લાભ થશે, પરંતુ જવાબદારીમાં વધારો  થઇ શકે છે
  • મકર (ખ,જ) : કાયદાકીય પ્રશ્નો હલ થાય. માનસિક ચિંતા ઓછી થાય. નોકરીમાં ફાયદો. આવકનું પ્રમાણ જળવાઈ રહે.
  • કુંભ (ગ,શ,સ) : વારસાગત મિલકતના પ્રશ્નો હલ થાય. આરોગ્ય સાચવવું, અભ્યાસમાં પ્રગતિ. લગ્ન ઉત્સુકો માટે ઉત્તમ સમય.
  • મીન (દ,ચ,ઝ,થ) : નોકરી ધંધામાં પ્રગતિ. ધંધાનું આયોજન સફળ બને. માનસિક ચિંતા હળવી બને. સમય શુભ.