Home » Lifestyle » Astrology » આપનો આજનો દિવસ

News timeline

Bollywood
2 mins ago

સિંઘમ બાદ રોહિત શેટ્ટી હવે સિમ્બા બનાવવા તૈયાર

Football
2 hours ago

કોલકતામાં મેરેડોનાની ૧૨ ફૂટ લાંબી કાંસ્યની પ્રતિમાનું લોકાર્પણ

Ahmedabad
2 hours ago

ગુજરાતમાં બીજા તબક્કામાં 68.70 ટકા મતદાન થયું

Bollywood
2 hours ago

રિતિકને પાછળ રાખી શાહિદ બન્યો સેકસીએસ્ટ એશિયન મેન

Ahmedabad
3 hours ago

મતદાન બન્યું હિંસક, અનેક સ્થળોએ જૂથ અથડામણ, પથ્થરમારો, વાહનો સળગાવાયા

Bollywood
3 hours ago

શાહીદની સાથે ઇલિયાના ફરી જોડી જમાવવા તૈયાર

Cricket
5 hours ago

ગેલનો રેકોર્ડ : ટી-૨૦માં ૨૦મી સદી સાથે ૧૧,૦૦૦ રન

Bollywood
7 hours ago

રિતિક સાથે ફિલ્મ મળતા વાણીનો ઉત્સાહ વધ્યો

Bangalore
7 hours ago

રામસેતુ કુદરતી નહીં, માનવ-નિર્મિત છે : અમેરિકાની ડિસ્કવરી

World
8 hours ago

અમેરિકામાં ડેમોક્રેટિક પક્ષે અલાબામા સેનેટ બેઠક જીતી : ટ્રમ્પને ફટકો

Headline News
8 hours ago

દુબઈ સુપર સિરિઝમાં સિંધુની રાહ આસાન : શ્રીકાંત હાર્યો

Top News
8 hours ago

એચ-૧બી વિઝા ધારકો હવે એકથી વધુ કંપનીમાં કામ કરી શકશે

આપનો આજનો દિવસ

આપનો આજનો દિવસ (તા.૧૭-૪-૨૦૧૭, સોમવાર)

  • મેષ (અ,લ,ઇ) : આપના કાર્યો આડેના વિઘ્નોને પાર કરી શકશો. ગૃહજીવનમાં સંવાદિતા રહે. પ્રવાસ સફળ નીવડે.
  • વૃષભ (બ,વ,ઉ) : માનસિક હતાશામાંથી બહાર આવી શકશો. કૌટુંબિક કામ સફળ થાય. આરોગ્ય કેર લેવી પડે.
  • મિથુન (ક,છ,ઘ) : આપના પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકશો. પ્રવાસ સફળ નીવડે. મિત્રો ઉપયોગી થાય.
  • કર્ક (ડ,હ) : લાભદાયી સંજોગોનો ઉપયોગ કરી શકશો. કૌટુંબિક પ્રશ્ન હલ થાય.
  • સિંહ (મ,ટ) : આપના મનની મુંઝવણ દુર થાય. લાભની આશા સફળ થતી જણાય. પ્રવાસ મજાનો નિવડે.
  • કન્યા (પ,ઠ,ણ) : આત્મવિશ્વાસ, દૃઢતા, હિંમતના ગુણ જરૃર કામ લાગે. પ્રવાસ-મુલાકાત ફાળદાયી બને.
  • તુલા (ર,ત) : સમયનો સાથ મેળવી શકશો અને આપના મનની મુરાદોને બર લાવવા પ્રયત્નો ચાલુ કરી દેજો.
  • વૃશ્વિક (ન,ય) : આપના પ્રયત્નો ફળદાયી બનતાં જણાય. ખર્ચ-ખરીદી પર અંકુશ રાખજો.
  • ધન (ભ,ધ,ફ) : સ્વજનોથી મતભેદ ટાળજો. તેનાથી તેમ સંવાદિતા સર્જી શકશો. અકસ્માતથી સાવધ રહેવું.
  • મકર (ખ,જ) : આપની માનસિક સ્વસ્થાતાને ટકાવી લેજો. પ્રતિકુળતામાંથી બહાર આવી શકશો.
  • કુંભ (ગ,શ,સ) : આપના મહત્વના કામકાજ અંગે કોઈની મદદ આવી મળે. નવા સંબંધો ઉપયોગી બને.
  • મીન (દ,ચ,ઝ,થ) : સમય વર્તે સાવધાન એ ઉક્તિને અનુસરવાથી કષ્ટ અટકે. નાણાકીય મૂંઝવણનો ઉકેલ મળે.