Home » Lifestyle » Astrology » આપનો આજનો દિવસ

News timeline

Ahmedabad
15 hours ago

ગુજરાત વિધાનસભામાં બજેટ દરમિયાન વિપક્ષનો હંગામોઃ હર્ષદ રિબડીયાએ ઉછાળી મગફળી

Delhi
15 hours ago

વાતચીતથી નહીં આવે ઉકેલ, સુપ્રીમ કોર્ટ પાસેથી જ સમાધાન શક્ય

Bangalore
15 hours ago

ઈસરો દ્વારા અગ્નિ-2 મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યુ

Ahmedabad
15 hours ago

ગુજરાતમાં શિક્ષણને આપવામાં આવ્યું સૌથી વધું પ્રાધાન્ય, 27,000 કરોડની ફાળવણી

Gujarat
15 hours ago

‘ઉડાન’ સેવા શરૂ થતા જ ફિયાસ્કો, કેન્સલ થઈ જામનગર-અમદાવાદની ફ્લાઈટ

Gujarat
15 hours ago

મચ્છરોના ત્રાસને કારણે બંધ રખાયુ રાજકોટ માર્કેટ યાર્ડ

Bhuj
15 hours ago

અલ્પેશ ઠાકોરને એક દિવસ માટે વિધાનસભામાંથી સસ્પેન્ડ

Ahmedabad
15 hours ago

ગુજરાત:વર્ષ 2018 માટે 1,83,666 કરોડનું અંદાજપત્ર, કૃષિ યુવા, ઉદ્યોગ અને સ્વાસ્થ્ય લક્ષી બજેટ

Ahmedabad
16 hours ago

ગાયને બચાવવા જતા જીપમા સવાર 3 મુસાફરો થયા કાળનો કોળિયો

Business
16 hours ago

એમેઝોનનો ભારતના ફૂડ રિટેલિંગ બિઝનેસમાં પ્રવેશ

Business
16 hours ago

જાન્યુઆરીમાં SIP રોકાણ એક અબજ ડોલરે પહોંચ્યું

Ahmedabad
16 hours ago

નગરપાલિકા: 75માંથી 47માં ભાજપ, 16માં કૉંગ્રેસને બહુમતી

આપનો આજનો દિવસ

આપનો આજનો દિવસ (તા.૨૨-૧૧-૨૦૧૭, બુધવાર)

  • મેષ (અ,લ,ઇ) : તમારા કાર્ય પુરા ન થતાં કાર્યનો ભાર વધતો જતાં મનમાં નેગેટીવ વિચારોને કારણે પરેશાની ભોગવો.
  • વૃષભ (બ,વ,ઉ) : તમારા કાર્યક્ષેત્રે હરીફો કે પ્રતિસ્પર્ધીને મ્હાત આપી આગળ રહેશો અને નાણાંકીય લાભ મેળવો.
  • મિથુન (ક,છ,ઘ) : તમારા રોજિંદા રૃટિન કાર્યમાં વિક્ષેપ સર્જાય તેથી સમય અનુસાર કાર્ય પૂર્ણ ન થતાં ખોટા ખર્ચા કરવા પડે.
  • કર્ક (ડ,હ) : તમારા કાર્યક્ષેત્ર આવક વધારવાના પ્રયાસોમાં સફળતા મળે, તમારી મહેનત રંગ લાવે. નાણાંકીય વૃદ્ધિ થાય
  • સિંહ (મ,ટ) :  તમારા કાર્યક્ષેત્રે પ્રતિસ્પર્ધી અવરોધને રૃકાવટ ઊભી કરતા ધનહાનિ સંભવે ને ખોટી રઝળપાટ થાય.
  • કન્યા (પ,ઠ,ણ) : તમારા સકારાત્મક કાર્યોને કારણે સમાજમાં યશ પ્રાપ્ત થાય. સામાજિક સ્તર ભર્યું થાય. બઢતી મળે.
  • તુલા (ર,ત) : અઠવાડિયાની શરૃઆત શાનદાર થાય. કાર્યક્ષેત્રનું વિસ્તરણ થાય. પ્રગતિકારક બની રહે તેમ જ સરળતા રહે.
  • વૃશ્વિક (ન,ય) : તમારી અર્થવ્યવસ્થામાં ગાબડું પડે ને પોતાના સ્વજનો છોડીને જતા રહે. દિવસ તાણયુક્ત પસાર થાય.
  • ધન (ભ,ધ,ફ) :  તમારે કાર્યક્ષેત્રે ગમે તેટલી મહેનત કરો પણ અસફળતા મળતા માનસિક કંટાળો ને શારીરિક થાક અનુભવો.
  • મકર (ખ,જ) : તમારા કાર્યક્ષેત્રે આગામી પ્લાનિંગ બનાવો ને તેમાં વ્યસ્ત રહો સાથે વ્યવહારિક લેવડ-દેવડ પુરી કરો ને તાલમેલ જાળવો.
  • કુંભ (ગ,શ,સ) :  તમારા સર્કલમાં ખોટી દલીલ ને સલાહ સૂચનોને કારણે તમારો અનાદર થાય. પોતાની જાતને એકલા અનુભવો.
  • મીન (દ,ચ,ઝ,થ) :  તમારી વિચારધારાને અનુકુળ વાતાવરણ સર્જાય ને વ્યક્તિ મળતા કાર્યક્ષેત્રે વિચાર્યા કરતા વધારે લાભ મેળવો.