Home » Lifestyle » Automobile » ભારતમાં લોન્ચ થઈ શકે છે ડેટસન ગો અને ડેટસન ગો પ્લસ

News timeline

Ahmedabad
1 hour ago

ગુજરાત સરકાર ખેડૂતોને સહાયનું માત્ર નાટક કરે છે: કૉંગ્રેસ

Gandhinagar
4 hours ago

ઓછા વરસાદવાળા 45 તાલુકાઓ માટે કરી વિશેષ પેકેજની જાહેરાત

Bollywood
16 hours ago

પોતાની પર્સનલ લાઇફ એન્જોય કરી રહી છે : મલાઇકા

Cricket
16 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા રવાના

Cricket
19 hours ago

પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડ ૧૫૩ રનમાં ઓલ આઉટ

Canada
19 hours ago

બ્રામ્પ્ટનના ગરવી ગુજરાત સિનિયર્સ પરિવાર દ્વારા દિવાળી અને નવ વર્ષની ઉજવણી

Bollywood
19 hours ago

શમશેરામાં વાણી-રણબીરની જોડી ચમકશે

Canada
20 hours ago

જીપીએસી દ્વારા દિવાળીની ઉજવણી : ગીત સંગીતે જમાવી રમઝટ

Cricket
21 hours ago

મિતાલી રાજે ટી-૨૦માં સર્વાધિક રન મામલે રોહિત શર્માને પાછળ મુકયો

Canada
21 hours ago

ઓન્ટેરિયોમાં ર્પાકિંગની સમસ્યા માટે ઓનલાઇન ફરિયાદ કરી શકાશે

Bollywood
21 hours ago

રિતિક રોશનની સુપર-૩૦ હવે કબીર ખાન પૂર્ણ કરશે

Breaking News
22 hours ago

સિંહ-દર્શનથી વનખાતાને એક કરોડથી વધુની કમાણી થઈ

ભારતમાં લોન્ચ થઈ શકે છે ડેટસન ગો અને ડેટસન ગો પ્લસ

ભારતમાં ડેટસન કી ગો પ્લસ અને ગો ફેસલિફ્ટ આ વર્ષે 9 ઓક્ટોબરને લોન્ચ કરી શકે છે. એક મળતા અહેવાલ મુજબ કંપની ભારતમાં તેને લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. તો ચાલો જાણીએ શું છે ખાસ આ બંને કારમાં..

ડેટસન ગો પ્લસ : ડેટસન ગો પ્લસને હવે ફરી નવી સુવિધા સાથે લોન્ચ કરવાની તૈયારી શરૂ થઇ ગઇ છે. આ 7 સીટર કાર છે જે નવા લૂકમાં આવશે. જેમાં નવા લૂક સાથે કેબિન સુધીમાં નવું કાંઇક જોવા મળશે.

જેમ કે નવી હેડલાઇટ્સ, નવા બંપર, નવી ગ્રીલ, ટેલ લાઇટ્સમાં એલઇડી ડીઆરએલ્સ જોવા મળશે. કારને એક નવી એનર્જી આપવા માટે તેમાં 1.2 લીટર, 3 સિલિન્ડર પેટ્રોલ એન્જીન હશે. આ એન્જીન અત્યારે પણ હાલના મોડલને પાવર આપી રહ્યું છે.

ડેટસન ગો : ગો પ્લસની સાથે ડેટસન એક નાની કાર ગો નું પણ ફેસલિફ્ટ મોડલ લોન્ચ કરશે. થોડા સમય અગાઉ નવી ગો ને ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી હતી. નવી ગો કારમાં ઘણા નવા ફેરફાર જોવા મળશે.

તે સિવાય તેમાં નવા ફીચર્સનો પણ સમાવેશ કરવામાં આવશે જેમ કે કારમાં ટચસ્કીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, નવુ એલોય જોવા મળશે. જ્યારે એન્જીનની વાત કરીએ તો 1.2 લીટર, 3 સિલિન્ડર પેટ્રોલ એન્જીન જોવા મળશે. આ કારમાં 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન આપવામાં આવશે.