Home » Lifestyle » Automobile » લોન્ચ થશે મારુતિની 6 સીટર અર્ટિગા ક્રૉસ

News timeline

Cricket
8 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
9 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
10 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
12 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
12 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
12 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
13 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
14 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
15 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
16 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
16 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
17 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

લોન્ચ થશે મારુતિની 6 સીટર અર્ટિગા ક્રૉસ

મારુતિની એમપીવી અર્ટિગા ટૂંક સમયમાં જ નવા અવતારમાં જોવા મળી શકે છે. મારુતિ આ લોકપ્રિય એમપીવીના ક્રૉસ વર્ઝનને લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. અર્ટિગાનું નવું ક્રૉસ-વેરિઅન્ટ રેગ્યુલર મોડેલથી અલગ હશે. મારુતિએ તેની સેક્ન્ડ જનરેશન Ertiga MPVને ગયા વર્ષે 21 નવેમ્બરે ભારતમાં લોન્ચ કરી હતી.

એવી આશા કે નવી અર્ટિગા 6 સીટર (2-3-2 અથવા 2-2-2) હશે અને તે ચાલુ વર્ષના અંત સુધીમાં મારુતિના પ્રીમિયમ નેક્સા શોરૂમમાં દેખાશે. વિદેશમાં લોન્ચ કરેલી ક્રૉસ અર્ટિગા લૂકમાં ખૂબ જ અપગ્રેડ લાગી રહી છે. તે જ સમયે અર્ટિગાનો નવો લૂક લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

મારુતિના વિટારા બ્રેજા, એસ-ક્રોસ અને અર્ટિગા, આ ત્રણ કારે મળીને એપ્રિલથી ડિસેમ્બર 2018 સુધીમાં મારુતિનું માર્કેટ 28% જેટલું વધારવા મદદ કરી છે. તે જ સમયે, એવી આશા છે કે મારુતિ આગામી વર્ષે દિલ્હી ઓટો એક્સ્પોમાં નવી એસયુવી પણ લોન્ચ કરી શકે છે. નવી એસયુવી વિટારા બ્રેજા કરતા મોટી હશે અને તે હ્યુન્ડાઇ ક્રેટાને ટક્કર આપશે.
મારુતિએ અર્ટિગાના નવા અવતારમાં માત્ર કોસ્મેટિક ફેરફારો જ કર્યા છે. એવું માનવામાં આવે છે કે અર્ટિગા ક્રૉસ ZXI+ મોડેલ કરતાં વધુ મોંઘી હશે અને તેનુ એક માત્ર વેરિએન્ટ ઉપલબ્ધ થશે. મારુતિએ અર્ટિગા ક્રૉસનું વાય.એચ.બી. કોડ નામ આપ્યું છે.

અર્ટિગા ક્રૉસના ફ્રન્ટ ભાગમાં નવા હેડલેમ્પ્સ, રુફેરલ, બોલ્ડ બમ્પર્સ અને સ્પોર્ટી ગ્રિલ્સ આપી શકાય છે. પાછળની બાજુ પર ક્રોસ ઓવર થીમ પર તેમા ટેલગેટ, નવા બમ્પર, ફોક્સ સ્કિડ પ્લેટ લગાવવામાં આવી છે. અર્ટિગા ક્રૉસમાં 105 લીટરનું 15બી એસએચવીએસ પેટ્રેલ એન્જિન હશે. જે 104,7 પીએસ 138 વધારાનો પાવર અને 138 એનએમનું જબરદસ્ત ટોર્ક જનરેટ કરે છે. સાથે જ તેમા 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે. હાલમાં, નિયમિત અર્ટિગાના એક્સ શોરૂમ કિંમત 7.44 લાખ અને 10.90 લાખ રુપિયા સુધી છે.