Home » Lifestyle » Automobile » Ford » સફરજન પનીર કટલેટ

News timeline

India
2 days ago

ભારત-પાકિસ્તાન સરહદ પર ઘુસણખોરી કરનાર 2 શખ્સો ઠાર કરાયા

Gandhinagar
2 days ago

ખેડૂતોનાં દેવાં માફ કરાશે, ૧૬ કલાક સસ્તી વિજળી અપાશે –કોંગ્રેસે વાયદો કર્યો

Gujarat
2 days ago

ઈડર પાસે વડોદરાના શેરબ્રોકરના છ કરોડ રોકડાની લૂંટથી ચકચાર

Ahmedabad
2 days ago

પક્ષના વફાદારોની અવગણના ભારે પડશે – ધારાસભ્યો-હોદ્દેદારો

India
2 days ago

પ્રદ્યુમ્ન કેસ: રાયન સ્કૂલના ટ્રસ્ટીઓને જરાય રાહત નહીં, HCનો ધરપકડ પર સ્ટે મૂકવાનો ઈન્કાર

World
2 days ago

મેક્સિકો બાદ ન્યુઝીલેન્ડ પણ ભૂકંપના ચપેટમાં

Delhi
2 days ago

બળાત્કારી ગુરમિત જેલમાં શાકભાજીની ખેતી કરશે, રોજની રૂ. 20 મજૂરી

Delhi
2 days ago

ઉ.પ્રદેશમાં એક જ સ્થળે 10 કલાકમાં બે ટ્રેન ખડી પડી: જાનહાનિ નહીં

India
2 days ago

મુંબઈમાં વરસાદના કારણે એરપોર્ટ પર સ્પાઈસ જેટનું વિમાન કીચડમાં ફસાયુ

Delhi
2 days ago

અસહિષ્ણુતા અને બેકારી ભારતની સમસ્યાઓ : રાહુલ

Top News
2 days ago

7.1ની તીવ્રતાવાળા ભૂકંપની હચમચી ઉઠ્યું મેક્સિકો સીટી, 130ના મોત

India
2 days ago

ભારે વરસાદે મુંબઈને ધમરોળ્યું; હાઈ ટાઈડની ચેતવણી, શાળા-કોલેજો બંધ

સફરજન પનીર કટલેટ

સામગ્રી: ૪ સફરજન, ૨૫૦ ગ્રામ પનીર, ૧ ચમચી મીઠું, તળવા માટે તેલ, ૪ સ્લાઈસ બ્રેડ

રીત: સૌપ્રથમ સફરજનને ચોખ્ખા પાણીથી ધોઈને કોરાં કરી લો. ત્યારબાદ તેની છાલ ઉતારીને છીણી નાખો. પનીરને હાથથી મસળી એમાં મીઠું અને છીણેલું સફરજન નાખી બરાબર મિક્સ કરો. હવે બ્રેડની સ્લાઈસને ચારે બાજુથી કાપી લો. ત્યારબાદ બ્રેડને પાણીમાં પલાળી હાથથી દબાવી તેનું પાણી નિતારી લો. હવે એને પનીરવાળા મિશ્રણમાં ભેળવી દો. કડાઈમાં તેલ ગરમ કરી આંચ ધીમી કરો. હાથથી કટલેટ બનાવી ગુલાબી રંગની તળી નાખો. કટલેટના તૈયાર મૉલ્ડમાં કટલેટનું મિશ્રણ મૂકીને મનગમતો શેપ પણ આપી શકાય. ગરમાગરમ કટલેટ સોસ કે ચટણી સાથે પીરસો.