Home » Lifestyle » Beauty » આ Makeup Tips બનાવશે તમને સેલ્ફી ક્વિન

News timeline

Ahmedabad
30 mins ago

નરોડા હત્યાકાંડ કેસમાં ૩૨ સાક્ષીઓ તપાસવા બચાવ પક્ષે અરજી

Headline News
49 mins ago

અમેરિકામાં પટેલ સ્ટોર માલિકે લૂંટારાને મારી-દબોચી પોલીસ હવાલે કર્યો

Delhi
60 mins ago

ગૌહત્યા કરનારાને ફાંસીની સજા કરો : રાજ્યસભામાં સ્વામીનું વિવાદિત બિલ

Breaking News
2 hours ago

MLA તેજશ્રીબેનના PA દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા

Ahmedabad
2 hours ago

અમદાવાદની યુવતી સાઉદીમાં અરબ શેખની ચુંગાલમાં ફસાઈ

Ahmedabad
3 hours ago

કેનેડામાં સ્ટુડન્ટ વિઝાના બહાને ૪૫.૩૮ લાખની ઠગાઇ

Ahmedabad
4 hours ago

કોંગ્રેસમાં આંતરિક ડખા -અમદાવાદ જિ.પંચાયતનું બજેટ નામંજૂર

Ahmedabad
5 hours ago

કોર્પોરેશનોમાં ડેપ્યુટી કમિશનર તરીકે સરકારી અધિકારી મૂકી શકાશે

Gandhinagar
6 hours ago

શાહ પંચનો રિપોર્ટ મુદ્દે વિધાનસભામાં બીજે દિવસે પણ ધમાલ

Bhuj
8 hours ago

દ્વારકાધીશનાં જગતમંદિરે કુંડલાભોગ અને કુનવારા ભોગ ઉત્સવની ઉજવણી

India
10 hours ago

કેરળ: 12 વર્ષના છોકરાના 16 વર્ષની તરૂણી સાથે સેક્સ સંબંધ, પિતા બનતા ગુનો નોંધાયો

Research
10 hours ago

ડીએનએમાં અકળ ખામી સર્જાવાને કારણે કેન્સર થાય છે : સંશોધનનું તારણ

આ Makeup Tips બનાવશે તમને સેલ્ફી ક્વિન

સેલ્ફીનો ક્રેઝ બોલીવુડથી લઈને કોલેજ ગર્લ્સ સુધી બધાના સર પર છવાયેલો છે. કોલેજ જતી ગર્લ્સ હોય કે ઓફિસ જતી પ્રોફેશનલ્સ, બધાને સેલ્ફી લેવાનો શોખ છે. કેટલીક વખત સેલ્ફી ફોટો એટલો સારો નથી આવતો તો ક્યાંક એનું કારણ તમારા ચહેરાનો મેકઅપ તો નથી ને? ઘણી વખત મેકઅપમાં થતી નાની ભૂલ પણ તમારા ચહેરાને બગાડી શકે છે.

આમતો સેલ્ફી લેતા સમયે બધા જ પોતાના લૂક પર ધ્યાન આપે છે પરંતુ જો હળવો ટચ આપવામાં આવે તો સેલ્ફીને વધારે ફ્રેશ લૂક આપી શકાય છે. તો હવે વાર શેની છે…આવો જાણીએ કેટલીક સેલ્ફી મેકઅપ ટીપ્સ વિશે…

સેલ્ફી કઈ જગ્યાએ લેવાની છે તેનું ધ્યાન રાખો. જો તમે કોલેજ જાઓ છો તો ન્યૂડ મેકઅપ રાખો એટલે કે ત્વચાના રંગ સાથે મળતો મેકઅપ કરો.

જો તમે નેચરલ લાઈટમાં સેલ્ફી લઇ રહ્યા છો તો મેકઅપ હળવો રાખો. આખો પર કાજલ અને મસ્કરા લગાવો અને ચહેરા સાથે મેચ થતું ફાઉન્ડેશન લગાવો. તમે ઈચ્છો તો પિંક બ્લશર પણ લગાવો શકો છો.

ચહેરાને સ્મૂધ અને ડેલીકેટ લૂક આપવા માટે તમે BB ક્રીમ અથવા પછી ટીંટેડ મોશ્ચયુરાઈઝર (જેમું હળવી ફાઉન્ડેશન મિક્સ હોય છે) નો પ્રયોગ કરી શકો છો. તેનાથી ચહેરો નેચરલ લાગશે.

પરફેક્ટ સેટ આઇબ્રો આખા ચહેરાને નવો લૂક આપે છે તેથી જ ડાર્ક આઈ બ્રો પેન્સિલનો ઉપયોગ કરો.

લિપ્સના મેકઅપનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ તેથી લાઈટ મેકઅપ પર હળવો બોલ્ડ લીપ કલર લગાવો અને બ્રાઈટ મેકઅપના ટોન સાથે મેચ કરીને લાઈટ કલર લગાવો.