Home » Lifestyle » Fashion » હાઈ હીલ્સ પહેરતી વખતે આ બાબતોનું ધ્યાન ધ્યાન રાખો

News timeline

Breaking News
8 mins ago

કોંગ્રેસના ગઢમાં ગાબડું – રાજુલા તાલુકા પંચાયત આંચકી લેતો ભાજપ

India
46 mins ago

દેશનું બીજુ ડિફેન્સ ‘ઇનોવેટિવ હબ’ નાશિકમાં ઉભુ કરાશે

Bhuj
1 hour ago

ઘુમલીના આશાપુરા મંદિરે પોરબંદરના પૂજારીની ઘાતકી હત્યા

Bollywood
1 hour ago

અદિતી રાવ તમિળ-તેલુગુ ફિલ્મને લઇ આશાવાદી

Breaking News
2 hours ago

ગુજરાતમાં 15000 કરોડનુ રોકાણ કરીશું: કુમાર મંગલમ બિરલા

Breaking News
3 hours ago

વાયબ્રન્ટ ગુજરાત હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે: મુખ્ય પ્રધાન

Cricket
3 hours ago

કોઇપણ સ્થાન પર બેટિંગ કરવા માટે તૈયાર : ધોની

Gandhinagar
4 hours ago

દહેગામ કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસનું સિલિન્ડર ફાટતા ચારનાં મોત

Ahmedabad
5 hours ago

ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વચ્ચે ડખાં હજુ શમ્યા નથી

Bollywood
6 hours ago

ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

Ahmedabad
6 hours ago

ગુજરાતમા ખાનગી યુનિ.ઓ વધશેઃ વાઈબ્રન્ટ સમિટ અતર્ગત ૨૦થી વધુ એમઓયુ

Cricket
6 hours ago

ભારતની સિદ્ધિ : ઓસ્ટ્રેલિયામાં પ્રથમ દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી

હાઈ હીલ્સ પહેરતી વખતે આ બાબતોનું ધ્યાન ધ્યાન રાખો

ફૂટવેર તેમજ સેન્ડલની યોગ્ય પસંદગી કોઇપણ ડ્રેસની શોભા વધારી દે છે. આ વાત યુવતીઓ તેમજ મહિલાઓના ડ્રેસ માટે વધારે જરૂરી થઇ જાય છે. કારણકે તેમની પાસે અનેક ડ્રેસ પહેરવાનો વિકલ્પ હોય છે અને દરેક કપડા પર અલગ-અલગ ફૂટવેર સારા લાગે છે. હાઇ હિલ્સની સેન્ડલ સિમ્પલથી લઇને હેવી ડ્રેસ પર સારી લાગે છે.
તે સિવાય કેટલીક યુવતીઓ તેમની હાઇટ લાંબી દેખાવવા માટે પણ હાઇ હિલ્સ પહેરે છે. કારણકે લંબાઇને પણ સુંદરતા સાથે જોડવામાં આવે છે એવામાં હાઇ હિલ્સ પહેરતા થોડીક સાવચેતી રાખવી જોઇએ અને આ ટિપ્સને અપનાવશો તો હાઇ હિલ્સ પહેરતા સમયે પરેશાની થશે નહીં.

યોગ્ય સેન્ડલ પસંદ કરો
હિલ્સ વાળા સેન્ડલમાં તમારા પગ આગળની તરફ પુશ થાય છે એવામાં તમારા માટે યોગ્ય સાઇઝના સેન્ડલની પસંદગી કરો.

તમારી ફૂટ ટાઇપ ઓળખો
દરેકને ફૂટ અલગ-અલગ હોય છે. કોઇકના પગના પંજા પહોળા તો કોઇના પાતળા હોય છે. તમારા પંજા અનુસાર સેન્ડલને આગળ તરફ ડિઝાઇન પસંદ કરો. જેથી તમારા પગ આગળથી દબાય નહીં.

મોટી હિલ્સને પ્રાથમિકતા આપો
મોટી હિલ્સ તમારા પગને વધારે કવરેજ અને સપોર્ટ આપે છે. તેને પહેરવાથી તમારી એડી પર ઓછો દબાણ પડે છે. જેનાથી પગમાં દુખાવો ઓછો થાય છે.

બ્રેક લો
પાર્ટી તેમજ કોઇ ખાસ અવસર પર હાઇ હિલ્સ પહેરો. તો સિવાય પણ તમે પહેરો તો ક્યારેક-ક્યારેક ફ્લેટ ચંપલ પણ પહેરો અને તમારા પગને થોડોક આરામ આપો.