Home » Lifestyle » Food » સાત ધાન ખીચડો

News timeline

Cricket
8 hours ago

એકલા પરેરાએ દ.આફ્રિકા પાસેથી જીતનો કોળિયો આંચકી લીધો

Gujarat
8 hours ago

ઊંઝા APMCમાંથી ભાજપના નારણ પટેલનું પત્તુ કાપી નખાયુ

Gujarat
9 hours ago

સુરતનું સ્વપ્ન ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સાકાર: શારજાહ ફ્લાઇટ શરૂ

Gujarat
11 hours ago

આતંકવાદીઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે ઃ સુમિત્રા મહાજન

Gujarat
12 hours ago

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે શાર્પ શુટરો સાપુતારાથી પકડાયા

Bollywood
12 hours ago

અમિતાભ બચ્ચન દરેક શહીદ સૈનિકના પરિવારને ૫-૫ લાખ રૃપિયા દાન આપશે

Ahmedabad
13 hours ago

નવજોતસિંહ સિદ્ધુના આ વિવાદાસ્પદ નિવેદન બાદ લોકોમાં રોષ

Sports
14 hours ago

સાઇના નેહવાલ ફરી નેશનલ ચેમ્પિયન

Breaking News
15 hours ago

ગુજરાતની બનાસકાંઠા સરહદેથી પાક. ઘૂસણખોર પકડાયો

Entertainment
16 hours ago

પુલવામા શહીદના અંતિમ સંસ્કારમાં સિધ્ધુ હાજર ન રહેતા ફરી વિવાદ

Ahmedabad
16 hours ago

નરોડામાં અનૈતિક સંબંધોની શંકા રાખી પરિણીતાની હત્યા

India
17 hours ago

પુલવામા અટેક : સાત શકમંદને ઉઠાવાયા, વ્યાપક દરોડાનો દોર

સાત ધાન ખીચડો

સામગ્રી
2 ટેબલ સ્પૂન મગ
1 ટેબલ સ્પૂન મસૂરની દાળ
1 ટેબલ સ્પૂન મઠ
1 ટેબલ સ્પૂન ચોળા
1 ટેબલ સ્પૂન ચણા
100 ગ્રામ છડેલાં ઘઉં
50 ગ્રામ બાજરી
2 ટેબલ સ્પૂન તેલ
2 નંગ મધ્યમ કદની સમારેલી ડુંગળી
2 ટેબલ સ્પૂન ધાણા જીરૂ
1/2 ટેબલ સ્પૂન લાલ મરચાનો પાવડર
1 ટેબલ સ્પૂન ગરમ શાક મસાલો
1/2 ટેબલ સ્પૂન હળદરનો પાવડર
1 ટેબલ સ્પૂન રાઈ તથા જીરૂ
1/4 ટેબલ સ્પૂન હિંગ
થોડુ આદુ
મરચા, લસણની પેસ્ટ
1/4 ટેબલ સ્પૂન સાજીના ફૂલ
બનાવવાની રીત : 1 લીટર હૂફાળા પાણીમાં મગ, મઠ, ચણા, ચોળા, મસૂરની દાળ, છડેલા ઘઉં તથા બાજરીને ધોઈ હૂંફાળા પાણીમાં 7થી8 કલાક પલાળી રાખો. પલાળતી વખતે તેમાં 1/4 ટેબલ સ્પૂન સાજીના ફૂલ નાખી દો. બધુ બરાબર પલળી ગયા બાદ પ્રેસર કૂકરમાં 2 ટેબલ સ્પૂન તેલ મૂકી તેમાં 1 ટેબલ સ્પૂન રાઈ-જીરૂ તથા હિંગ મૂકી વઘાર કરો.
વઘાર આવી ગયા બાદ તેમાં ટુકડા કરેલી ડુંગળી નાખો. ડુંગળીને થોડી ગુલાબી થવા દો.
ડુંગળીનો રંગ બદલાઈ જાય પછી તેમાં આદું, મરચા, લસણની પેસ્ટ નાખો. 1 મિનિટ તેને હલાવો.
પછી તેમાં હળદર પાવડર, ધાણાજીરૂ પાવડર, લાલ મરચા પાવડર નાખી હલાવો.
ત્યારબાદ તેમાં પલાળેલા કઠોળ, છડેલા ઘઉં, બાજરી નાખી બધુ એક રસ થાય ત્યાં સુધી હલાવો. પછી તેમાં 500 થી 700 મીલી લીટર પાણી નાખો, સાથે સ્વાદ મુજબ મીઠું નાખીને હલાવી લો. પછી મધ્યમ આંચે ગેસ પર કુકર રાખીને 3 થી 4સીટી વગાડો. કૂકર ઠરી ગયા બાદ તૈયારા ખીચડા પર કોથમીર નાખી ખીચડાને ધોળેલા દહીં સાથે પીરસો.