Home » Lifestyle » Food » એગલેસ મેયોનીઝ

News timeline

World
39 mins ago

બેંગકોક મિલિટરી હોસ્પિટલમાં બોંબ વિસ્ફોટ : ૨૦ ઘાયલ

World
40 mins ago

ભારત આતંક પીડિત દેશ છે, પાક. આતંકીઓને શરણ આપવાનું બંધ કરે : ટ્રમ્પ

World
2 hours ago

ઈઝરાયેલ ભારતીય નૌકાદળને ટૂંક સમયમાં હાઇટેક ડિફેન્સ સિસ્ટમ આપશે

India
2 hours ago

ભારતે સ્વદેશી શસ્ત્રો સાથે જ આગામી યુધ્ધ લડવું જોઇએ : જનરલ રાવત

Gujarat
3 hours ago

રાજકોટમાં ૧૧ ભાગીદારોનું કારસ્તાન – દેના બેંક સાથે ૬૦.૧૯ કરોડનું કૌભાંડ

India
3 hours ago

મુંબઇ એરપોર્ટથી ભુવનેશ્વર જતા વિમાનનું ઇર્મજન્સી લેન્ડિંગ કરવું પડયું

World
5 hours ago

અફગાનિસ્તાનમાં આર્મી કેમ્પ ઉપર આતંકવાદી હૂમલોઃ 10 જવાનોના મોત

Bangalore
5 hours ago

RJDના પૂર્વ સાંસદ પ્રભુનાથ સિંહને ઉમરકેદની સજા

Bollywood
5 hours ago

ઉર્મિલાનો નવી ફિલ્મમાં ચંપાનો રોલ કરશે

Delhi
5 hours ago

સર્જિકલ સ્ટ્રાઈક બાદ ભારતીય સેનાની બીજી કડક કાર્યવાહી, LOC પર પાક સેનાની ચોકીઓ ઉડાવી

Gujarat
5 hours ago

જૂનાગઢમાં રર૦ કિલોની મહિલાનું ઓપરેશન, ચાર લિટર રસી કાઢી

Canada
6 hours ago

કેનેડામાં ર૦૧૯ની ચૂંટણી માટે પદ્ધતિઓની ચકાસણી કરી રહેલું જાસુસીતંત્ર

એગલેસ મેયોનીઝ

સામગ્રીઃ

1 કપ ક્રીમ

¼ કપ તેલ

2 ચમચી લીંબુ

¼ ચમચી કાળા મરીનો પાવડર

½ સરસોનો પાવડર

મીંઠુ સ્વાદ અનુસાર

1 ચમચી ખાંડ

બનાવવાની રીતઃ ફ્રિજમાં રાખેલ ક્રિમને મિક્ચર જારમાં એડ કરી તેમાં તેલ, ખાંડ, મીંઠુ, સરસો પાઉડર અને કાળા મરીને એડ કરીને તમામ વસ્તુઓને મિક્ચરમાં મિક્સ કરો. હવે તેમાં થોડુ મીંઠુ એડ કરીને બ્લાઇન્ડરમાં બરોબર મિક્સ કરો. હવે એક બાઉલમાં તેને નીકાળિને ક્રીમ મેયોનીઝને સર્વ કરો. તમે ક્રીમની જગ્યાએ દૂધનો ઉપયોગ કરીને પણ મેયોનીઝ બનાવી શકો છો.