Home » Lifestyle » Food » મેગી મસાલા કટલેસ

News timeline

Top News
15 mins ago

ગાઝા સરહદ ફરી ધણધણી, ઇઝરાયલે તોડી પાડી 25 મિસાઇલો

Bollywood
56 mins ago

મેં ફિલ્મોને નહીં, ફિલ્મોએ મને પસંદ કરી : કલ્કિ કોચલિન

Bangalore
1 hour ago

પંજાબ નેશનલ બેન્ક ગોટાળોઃ કુલ મળીને 54 કર્મચારીઓની સંડોવણી

Business
3 hours ago

Stock Market : બેંક, કન્ઝુમર ડ્યુરેબલ અને ફાર્મા સેક્ટર અપ

Gujarat
3 hours ago

રાજકોટનાં ૮ વેપારીઓ સાથે જેતપુરની પેઢીની ૨ કરોડની ઠગાઈ

Business
4 hours ago

XUV, કમ્પાસ વચ્ચે હરીફાઇ જામશે

Breaking News
4 hours ago

સપ્ટેમ્બર સુધીમાં અલ-નિનો ફેક્ટરની શક્યતા

Gujarat
4 hours ago

રાજુલા, જાફરાબાદ તાલુકા પંચાયતો ભાજપ પાસેથી ખૂંચવી

Bollywood
5 hours ago

હું હંમેશથી એન્ટરટેઇનર બનવા માંગતી હતી : જેકલીન

Business
5 hours ago

વરસાદ ખેંચાતાં ચણા સહિત વિવિધ કઠોળના ભાવ વધ્યા

Ahmedabad
5 hours ago

ધંધુકા તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું સંખ્યાબળ હોવા છતાં સુપડા સાફ

Business
6 hours ago

ડિવિડન્ડ યીલ્ડમાં રોકાણની આકર્ષક તક

મેગી મસાલા કટલેસ

સામગ્રી

1 પકેટ મેગી

2 બટાકા બાફેલા

3 બ્રેડ સ્લાઇસ

તેલ તળવા માટે

1 ડુંગળી કટ કરેલી

1 ચમચી આદુ લસણની પેસ્ટ

1 નાની ચમચી ચાટ મસાલો

લીલા ધાણા

2 લીલા મરચા

મીંઠુ સ્વાદ અનુસાર

બનાવવાની રીતઃ સૌથી પહેલાં મેગીને બાફી લો. એક બાઉલમાં બટાકા મેશ કરો. તેમાં મેગી અને બ્રેડ ક્રમ્બ્સ એડ કરીને મેશ કરો. હવે તેમાં મીઠું, આદુ લસણની પેસ્ટ, ડુંગળી, ચાટ મસાલો, લીલા મરચા, ઘાણા એડ કરીને બરોબર મિક્સ કરો. હથેડી પર થોડું તેલ લગાવીને ગોળ ટિક્કી બનાવો. હવે પેનમાં તેલ ગરમ કરો અને બંને બાજુ લાઇટ બ્રાઉન કલરની તળી લો. ક્રિસ્પી મેગી કટલેસને તમે ગ્રીન ચટણી કે સોસ સાથે ખાઇ શકો છો.