Home » Lifestyle » Food » બાફલો

News timeline

Columns
1 min ago

કોહલી V/s કુંબલે : સ્વમાની કોચની વિદાય

Columns
4 mins ago

ભાજપની ચાણક્યની ચાલ : રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર

Astrology
6 mins ago

આપનો આજનો દિવસ

Ahmedabad
16 mins ago

રથયાત્રામાં પેરામિલિટરી ફોર્સ સહિત ૧૯ હજાર પોલીસકર્મીનો બંદોબસ્ત

Delhi
57 mins ago

કેજરીવાલને જબરદસ્ત ઝટકો, ‘ઓફિસ ઓફ પ્રોફિટ’ મામલે 21 વિધાયકોની અરજી ECએ ફગાવી

Bollywood
1 hour ago

દિયા મિર્જા યુથ પર ડ્રામા ફિલ્મ બનાવવા ઇચ્છુક

World
1 hour ago

પાકિસ્તાનના ક્વેટા અને પારચિનારકમાં ત્રણ બોંબ વિસ્ફોટ ૪૧ના મોત, ૧૨૦ ઘાયલ

World
1 hour ago

લંડનના ટાવરમાં ફ્રિજના કારણે આગ લાગી હોવાનું તારણ

World
1 hour ago

ચીને એનએસજીમાં પ્રવેશની ભારતની દાવેદારીનો ફરીથી વિરોધ કર્યો See more at: http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/international/international-china-again-reiterated-india-s-claim-to-access-to-nsg#sthash.Dzgg3veC.dpuf

Top News
1 hour ago

રશિયાએ યુદ્ધ જહાજ પરથી સીરિયામાં IS ઉપર મિસાઈલ હુમલો કર્યો

India
1 hour ago

વિશ્વના મોંઘા શહેરોમાં મુંબઈને ૫૭મો ક્રમ

Headline News
1 hour ago

હોકી વર્લ્ડ લીગમાં આજે ભારત-પાક. વચ્ચે ટક્કર

બાફલો

સામગ્રી: ત્રણ કાચી કેરી, એક કપ ખાંડ, એક ટેબલસ્પૂન શેકેલું જીરું, મીઠું સ્વાદ પ્રમાણે, બે કપ પાણી, એક ટેબલસ્પૂન ફુદીનાનાં પાન, સર્વિંગ માટે ક્રશ્ડ આઇસ

રીત: એક સોસ પૅનમાં પાણી નાખી કેરીને બાફી લો. કેરી ઠંડી થઈ જાય એટલે તેની છાલ કાઢી તેના પલ્પને મિક્સરમાં બ્લેન્ડ કરી સ્મૂધ પેસ્ટ બનાવી લો. હવે એક પૅનમાં કેરીનો પલ્પ અને ખાંડ નાખી ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી ખાંડ ઓગળી ન જાય. ત્યારબાદ તે ઠંડું થાય એટલે તેમાં શેકેલું જીરું અને મીઠું નાખી સરખી રીતે મિક્સ કરો. સર્વિંગ ગ્લાસમાં બરફ નાખી તેમાં કેરીનું મિશ્રણ નાખી ફુદીનાનાં પાનથી ગાર્નિશ કરી ચિલ્ડ સર્વ કરો.