Home » Lifestyle » Health » કમરના દુખાવાથી રાહત મેળવવા અપનાવો ઘરેલું ઉપાય

News timeline

Bollywood
3 hours ago

પોતાની પર્સનલ લાઇફ એન્જોય કરી રહી છે : મલાઇકા

Cricket
3 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા રવાના

Cricket
6 hours ago

પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડ ૧૫૩ રનમાં ઓલ આઉટ

Canada
6 hours ago

બ્રામ્પ્ટનના ગરવી ગુજરાત સિનિયર્સ પરિવાર દ્વારા દિવાળી અને નવ વર્ષની ઉજવણી

Bollywood
6 hours ago

શમશેરામાં વાણી-રણબીરની જોડી ચમકશે

Canada
7 hours ago

જીપીએસી દ્વારા દિવાળીની ઉજવણી : ગીત સંગીતે જમાવી રમઝટ

Cricket
8 hours ago

મિતાલી રાજે ટી-૨૦માં સર્વાધિક રન મામલે રોહિત શર્માને પાછળ મુકયો

Canada
8 hours ago

ઓન્ટેરિયોમાં ર્પાકિંગની સમસ્યા માટે ઓનલાઇન ફરિયાદ કરી શકાશે

Bollywood
8 hours ago

રિતિક રોશનની સુપર-૩૦ હવે કબીર ખાન પૂર્ણ કરશે

Breaking News
9 hours ago

સિંહ-દર્શનથી વનખાતાને એક કરોડથી વધુની કમાણી થઈ

Breaking News
10 hours ago

ભાજપમાં કાર્યકરોને એકબીજાના મોંઢા જોવાય ગમતા નથી – રૂપાલાના બફાટથી સોપો

Business
10 hours ago

ફ્લિપકાર્ટમાંથી મોટા માથાં રાજીનામાં આપશે

કમરના દુખાવાથી રાહત મેળવવા અપનાવો ઘરેલું ઉપાય

કમરનો દુખાવો થવા આજકાલ સામાન્ય સાંભળવા મળે છે. કેટલીક વખત તેને સમાન્ય સમજીને તેનો ઇલાજ કરવામાં આવતો નથી. પરંતુ કરોડરજ્જુ પર થનારા કેટલાક રોગને પર ધ્યાન ન આપવાના કારણે દુખાવો થઇ શકે છે. જેને સ્લિપ ડિસ્ક પણ કહેવામાં આવે છે. આ દુખાવો પીઠના દુખાવો જેવો હોય છે. પરંતુ યોગ્ય સમય પર તેનો ઇલાજ ન કરવામાં આવે તો તેને સારુ કરવું મુશ્કેલ થઇ જાય છે. આ દુખાવો વધવાથી તેની અસર પગ પર પણ થાય છે.

સ્લિપ ડિસ્કના લક્ષણ
ઉઠવા-બેસવા અને ચાલવામાં મુશ્કેલી
અતિશય દુખાવો થવો
કરોડરજ્જુના હાડકા પર દબાણ પડવું
કમરની માંસપેશીઓ કમજોર થવી

સ્લિપ ડિસ્કના કારણ
કમરમાં ઝટકો લાગવો
ભારે વજન ઉઠાવીને ચાલવું
કામ કરતા સમયે અચાનક વળી જવું
હાડકા કમજોર થવા
ખોટી રીતે ઉઠવા-બેસવાથી

ઘરેલું ઉપાય

યોગના ફાયદા
યોગાસનથી પણ આ દુખાવો સારો કરી શકાય છે. રોજ ચક્રાસન, હલાસન, મકરાસન, ભુજંગાસન સહિતના આસન કરવાથી પણ કમરના દુખાવાથી છૂટકારો મળી શકે છે.

નારિયેળ તેલથી મસાજ
કમરમાં દુખાવો થવા પર નારિયેળ તેલથી મસાજ કરો. તેમા વિટામિન ડી અને કેલ્શ્યિમ હાડકાને મજબૂત કરવામાં મદદ કરે છે. નારિયેળના તેલમાં સરસિયું ઉમેરી તેમા 1-2 લસણની કળી મિક્સ કરી લો અને તેને ગરમ કરી લો. આ તેલને નવશેકુ થવા પર તેનાથી મસાજ કરો.

તજનો પાઉડર
સ્લિપ ડિસ્કનો દુખાવો દૂર કરવા માટે તજના પાઉડરને મધની સાથે દિવસમાં બે વખત પીઓ. ધીમે-ધીમે દુખાવો સારો થવા લાગશે.