Home » Lifestyle » Health » સાઇકલિંગ કરો અને કેન્સર જેવી ગંભીર બીમારીથી બચો

News timeline

Ahmedabad
46 mins ago

ગુજરાત સરકાર ખેડૂતોને સહાયનું માત્ર નાટક કરે છે: કૉંગ્રેસ

Gandhinagar
4 hours ago

ઓછા વરસાદવાળા 45 તાલુકાઓ માટે કરી વિશેષ પેકેજની જાહેરાત

Bollywood
15 hours ago

પોતાની પર્સનલ લાઇફ એન્જોય કરી રહી છે : મલાઇકા

Cricket
15 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા રવાના

Cricket
18 hours ago

પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડ ૧૫૩ રનમાં ઓલ આઉટ

Canada
18 hours ago

બ્રામ્પ્ટનના ગરવી ગુજરાત સિનિયર્સ પરિવાર દ્વારા દિવાળી અને નવ વર્ષની ઉજવણી

Bollywood
18 hours ago

શમશેરામાં વાણી-રણબીરની જોડી ચમકશે

Canada
19 hours ago

જીપીએસી દ્વારા દિવાળીની ઉજવણી : ગીત સંગીતે જમાવી રમઝટ

Cricket
20 hours ago

મિતાલી રાજે ટી-૨૦માં સર્વાધિક રન મામલે રોહિત શર્માને પાછળ મુકયો

Canada
20 hours ago

ઓન્ટેરિયોમાં ર્પાકિંગની સમસ્યા માટે ઓનલાઇન ફરિયાદ કરી શકાશે

Bollywood
21 hours ago

રિતિક રોશનની સુપર-૩૦ હવે કબીર ખાન પૂર્ણ કરશે

Breaking News
22 hours ago

સિંહ-દર્શનથી વનખાતાને એક કરોડથી વધુની કમાણી થઈ

સાઇકલિંગ કરો અને કેન્સર જેવી ગંભીર બીમારીથી બચો

કિમતી બાઇક અને લક્ઝરી કાર હંમેશાથી સ્ટેટસ સિંબલ રહેલ છે પરંતુ હવે હેલ્થ કોન્શસ લોકોની વચ્ચે સાઇકલ પણ તેજીથી સ્ટેટસ સિંબલ બનતી જઇ રહેલ છે. મોટી સંખ્યામાં લોકો ફિટ અને હેલ્ધી બોડી માટે સાઇકલ ચલાવી રહ્યાં છે. સાઇકલિંગ એક ઉત્તમ એક્સર્સાઇઝ છે કે જેમાં શરીરની દરેક માંસપેશીઓ ઇન્વોલ્વ હોય છે અને બોડી પણ એક્ટિવ રહેતી હોય છે. પરંતુ સાઇકલ ચલાવવાથી આ સિવાય પણ અનેક ફાયદાઓ છે…

હાર્ટની બીમારીઓ થશે ઓછી
સાઇકલ ચલાવવાથી હાર્ટની બીમારીઓની સાથે અનિશ્ચિત મોતથી પણ બચી શકાય છે. શોધમાં આ વાતનો ખુલાસો થયો છે કે સાઇકલ ચલાવવાથી હાર્ટની બીમારીઓનો ખતરો 46 ટકા ઓછો થઇ જાય છે. ત્યાં બીજી બાજુ ચાલવાથી હાર્ટની બીમારીઓનો ખતરો 27 ટકા ઘટી જાય છે.

કેન્સરનાં ખતરામાં થાય છે ઘટાડો
સાઇકલિંગ કેન્સર જેવી ગંભીર બીમારીઓથી બચવામાં સહાયક હોય છે. તાજેતરમાં જ થયેલ સંશોધનમાં એવું સામે આવ્યું છે કે જેનાં આધારે નિયમિત રૂપથી સાઇકલ ચલાવવાથી કેન્સરનો ખતરો ઓછો થઇ જાય છે. આ અધ્યયન બ્રિટિશ મેડિકલ જનરલમાં પ્રકાશિત કરવામાં આવેલ છે. શોધકર્તાઓએ જણાવ્યું કે ઓફિસ સુધી સાઇકલ દ્વારા જવું એ ચાલીને જવા કરતા પણ વધારે ખતરનાક છે. નિયમિત રૂપથી કેન્સરનો ખતરો 45 ટકા ઓછો થઇ જાય છે.

તેજીથી કેલરી વપરાય છે
રિસર્ચમાં માનીએ તો વજન ઓછું કરવા માટે આપે એક્સર્સાઇઝને આધારે એક સપ્તાહમાં ઓછામાં ઓછી 2 હજાર કેલરી પેદા થવી જોઇએ અને આપને એ જાણીને હેરાની થશે કે સ્થિર અને નિયમિત રૂપથી સાઇકલ ચલાવવાથી દર કલાકે 300 કેલરી વપરાય છે. એવામાં આપ જેટલું વધારે સાઇકલિંગ કરશો તો તેટલી આપની કેલરી વધારે વપરાશે અને શરીરમાંથી ફેટ પણ ઓછી થશે. પરંતુ આનાં માટે ખાસ જરૂરી છે આપે સાઇકલ ચલાવવાની સાથે સાથે હેલ્ધી ડાયટ પણ લો.